Aaj Sajeya Song Lyrics : ગોલ્ડી સોહેલ દ્વારા ગાવામાં આવેલુ “આજ સજેયા” સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

|

Mar 30, 2023 | 2:06 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Aaj Sajeya Song Lyrics : ગોલ્ડી સોહેલ દ્વારા ગાવામાં આવેલુ આજ સજેયા સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Main Khiladi Song : અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મનું ‘મૈં ખિલાડી’ સોંગના લિરિક્સ

આજે આજ સજેયા સોન્ગના Lyrics જોઈશું. જેના શબ્દો ગોલ્ડી સોહેલ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને ગોલ્ડી સોહેલ દ્વારા ગાવામાં આવ્યું છે. જેનું દિગ્દર્શન પુનિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

Aaj Sajeya Lyrics

આજ સજેયા એ વે સારા શહેર,
આજ હો ગઈ આ વે રબ દી મેહર,
હૈયે સજેયા એવે સારા શહેર,
આજ હો ગઈ આ વે રબ દી મેહર

આંખિયાં ચો દિગ્દે હંજુ ખુશીં દે,
તેરી બન જાના આજ તો સજ્જના વે,
આંખિયાં ચો દિગ્દે હંજુ ખુશીં દે,
તેરી બન જાના આજ તો સજ્જના વે

ખુશીં દા ચડ્યા આજ વેલા વે,
સારેયાં ને નાચના સારેયાં ને ગૌના વે,
ખુશીં દા ચડ્યા આજ વેલા વે,
સારેયાં ને નાચના સારેયાં ને ગૌના વે

હાં હાં..

સખિયાં ને સજના એ મેં વી સાવર્ના એ,
આજ દિન ચઢિયા તેરે નામ દા વે,
સખિયાં ને સજના એ મેં વી સાવર્ના એ,
આજ દિન ચઢિયા તેરે નામ દા વે

દિલ નહીં લગડા એ વે આકે તુ લેજા વે મેં,
તેરે ઇન્તેઝાર છે તક દિયાં રહેં

આંખિયાં ચો દિગ્દે હંજુ ખુશીં દે
તેરી બન જાના આજ તો સજ્જના વે
આંખિયાં ચો દિગ્દે હંજુ ખુશીં દે
તેરી બન જાના આજ તો સજ્જના વે

ખુશીં દા ચડ્યા અજ્જ વેલા વે
સારેયાં ને નાચના સારેયાં ને ગૌના વે
ખુશીં દા ચડ્યા અજ્જ વેલા વે
સારેયાં ને નાચના સારેયાં ને ગૌના વે
ખુશીં દા ચડ્યા અજ્જ વેલા વે
સારેયાં ને નાચના સારેયાં ને ગૌના વે

**********************************************************

Aaj Sajeya Ae Ve Sara Sheher
Aaj Ho Gayi Aa Ve Rab Di Mehar
Haye Sajeya Ae Ve Sara Sheher
Aaj Ho Gayi Aa Ve Rab Di Mehar

Ankhiyan Cho Diggde Hanju Khushiyan De
Teri Ban Jaana Ajj Toh Sajjna Ve
Ankhiyan Cho Diggde Hanju Khushiyan De
Teri Ban Jaana Ajj Toh Sajjna Ve

Khushiyan Da Chadheya Ajj Vella Ve
Sareyan Ne Nachna Sareyan Ne Gauna Ve
Khushiyan Da Chadheya Ajj Vella Ve
Sareyan Ne Nachna Sareyan Ne Gauna Ve

Haan Haan..

Sakhiyan Ne Sajna Ae Main Vi Sawarna Ae
Ajj Din Chadheya Tere Naam Da Ve
Sakhiyan Ne Sajna Ae Main Vi Sawarna Ae
Ajj Din Chadheya Tere Naam Da Ve

Dil Nahio Lagda Ae Ve Aake Tu Laija Ve Main
Tere Intezar Che Tak Diyan Raahan

Ankhiyan Cho Diggde Hanju Khushiyan De
Teri Ban Jaana Ajj Toh Sajjna Ve
Ankhiyan Cho Diggde Hanju Khushiyan De
Teri Ban Jaana Ajj Toh Sajjna Ve

Khushiyan Da Chadheya Ajj Vella Ve
Sareyan Ne Nachna Sareyan Ne Gauna Ve
Khushiyan Da Chadheya Ajj Vella Ve
Sareyan Ne Nachna Sareyan Ne Gauna Ve
Khushiyan Da Chadheya Ajj Vella Ve
Sareyan Ne Nachna Sareyan Ne Gauna Ve

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

Next Article