Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં

|

Mar 13, 2023 | 5:52 PM

ઓસ્કાર એવોર્ડ વીનિંગ તેલુગુ ફિલ્મ 'RRR' નું નાટુ નાટુના લિરિક્સનો રિયલ મીનિંગ શું થાય છે, જાણો આ લેખમાં. આ ગીતમાં રામ ચરણ, N. T. રામા રાવ જુનિયર છે. આ સોંગને આજે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે.

Natu Natu : Oscar વીજેતા નાટુ નાટુ સોંગનો ખરેખર શું અર્થ થાય છે, જાણો અહીં

Follow us on

ઓસ્કાર એવોર્ડ વીનિંગ તેલુગુ ફિલ્મ ‘RRR’ નું નાટુ નાટુ ગીત જેમાં રામ ચરણ, N. T. રામા રાવ જુનિયર છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં RRRનું ગીત નાટુ નાટુ જીત્યું છે. ઓસ્કાર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો છે.

ફિલ્મનું ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતું. આ સાથે બ્લેક પેન્થર ફિલ્મમાંથી લિફ્ટ મી અપ, ટોપ ગન મેવેરિકથી હોલ્ડ માય હેન્ડ, ધીસ ઈઝ એ લાઈફ ફ્રોમ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ અને ટેલ ઈટ લાઈક વુમનના ગીત પણ નોમિનેટ થયા હતા. જેમાંથી નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવોર્ડ મળ્યો છે. ત્યારે આ તેલુગુ સોંગનો ખરેખર અર્થ શું થાય છે અમે આજે તમને જણાવવાના છે.

Naatu Naatu Lyrics :

Polamgattu Dhummulona, Potla Gittha Dhookinattu,
ખેતરોની ધૂળમાં કૂદતા આક્રમક બળદની જેમ

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

Poleramma Jatharalo, Potharaju Ooginattu,
સ્થાનિક દેવીના ઉત્સવમાં નૃત્ય કરતી મુખ્ય નૃત્યાંગનાની જેમ

Kirruseppulu Esukoni, Karrasamu Sesianattu,
જેમ કે લાકડાના ચપ્પલ પહેરીને લાકડી વડે રમવું

Marrisettu Needalona, Kurragumpu Koodinattu,
વટવૃક્ષની છાયા નીચે ભેગા થયેલા જુવાન છોકરાઓની ટોળકીની જેમ

Yerrajonna Rottelona, Mirapathokku Kalipinattu,
મરચા સાથે જુવારની રોટલી ખાવા જેવી.

Na Pata Soodu, Na Pata Soodu,
મારું ગીત સાંભળો મારું ગીત સાંભળો

Na Pata Soodu, Natu Natu Natu, Natu Natu Natu Veera Natu,
મારું ગીત સાંભળો, સાંભળો, સાંભળો, વીરે સાંભળો

Natu Natu Natu, Natu Natu Natu Oora Natu,
લીલા મરચા જેવા સાંભળો

Natu Natu Natu Pachi Mirapalaga, Picha Natu,
નાતુ તીખા ધારદાર ખંજરની જેમ

Natu Natu Natu Vichu Katthi Laga, Verri Natu,
એવો ડાન્સ કરો કે શરીરમાં લોહી દોડવા લાગે

Gundeladhiri Poyela, Dandanakara Moginattu,
તમારા હૃદયના ધબકારા ઝડપી બનાવે છે તેટલી ઝડપે નાચો

Sevulu Sillu Padelaga, Keesu Pitta Koosinattu,
પક્ષીના તીખા અવાજની જેમ જે તમારા કાનમાં ગૂંજી શકે છે

Yelu Sitikalesela Yavaram Saginattu,
જેમ કે ગીત ગાવું જે તમારી આંગળીઓને લયમાં સ્નેપ કરી શકે

Kalu Sindhu Thokkela, Dhummaram Reginattu,
જ્યારે ઝડપી લય હોય ત્યારે જંગલીની જેમ નૃત્ય કરો

Vollu Sematapattela, Veerangam Sesinattu,
એવુ નાચો કે નૃત્ય કરતા તમારા શરીરને પરસેવો પડે

Na Pata Soodu, Na Pata Soodu,
મારા ગીતો સાંભળો. મારા ગીતો સાંભળો.

Na Pata Soodu, Natu Natu Natu, Natu Natu Natu Veera Natu,
મારા ગીતો સાંભળો. સાંભળો, સાંભળો, સાંભળો

Natu Natu Natu, Natu Natu Natu Oora Natu,
સાંભળો, સાંભળો, સાંભળો, સાંભળો

Natu Natu Natu Gadda Paralaga, Chedda Natu,
લીલા મરચા જેવું નાચો

Natu Natu Natu Ukkapotha Laga, Thikka Natu,
તીક્ષ્ણ ખંજર જેવું નાચો

Rankelesi Yegirela Yesero Yakayeki, Natu Natu Natu Vaha Yesko,
હિંસક કૂદકો લગાવો જે પૃથ્વીને ધ્રૂજાવી દે

Are Dhummu Dhummu Dhulipela, Lopalunna Panamantha,
તમારી અંદર રહેલી પ્રાણશક્તિ અને આનંદથી નાચો

Dumuku Dumuku Ladela, Dhookero Sarasari Natu Natu Natu, Natu
તેથી હવામાં ધૂળ વધે ત્યાં સુધી કૂદકો. સાંભોળો, સાંભળો, સાંભળો

Next Article