VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?

|

Sep 30, 2019 | 1:10 PM

ટેલિવિઝન સ્ક્રીન પર ફરી એકવાર ટીવી ક્વીન એકતા કપૂર નાગિન સિઝન 4 લઇને આવી રહી છે. નાગિન-4નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં એક સાથે બે નાગિન જંગલમાં શિવલિંગની પૂજા કરી રહી છે. નાગિન-4ને લઇ મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પ્રોમોમાં આ બંને નાગિનના ચહેરા દેખાઇ નથી રહ્યા. See more Web Stories View more Nita […]

VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?

Follow us on

ટેલિવિઝન સ્ક્રીન પર ફરી એકવાર ટીવી ક્વીન એકતા કપૂર નાગિન સિઝન 4 લઇને આવી રહી છે. નાગિન-4નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં એક સાથે બે નાગિન જંગલમાં શિવલિંગની પૂજા કરી રહી છે. નાગિન-4ને લઇ મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પ્રોમોમાં આ બંને નાગિનના ચહેરા દેખાઇ નથી રહ્યા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દર્શકો જાણવા ઉત્સાહિત છે કે નાગિન-4માં આ વખતે કોણ નાગિન બનશે? કઇ એકટ્રેસ નાગિનનો કિરદાર નિભાવશે? શું હશે નાગિન-4ની નવી કહાની?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટીવી ક્વીન એકતા કપૂરે જ્યારે નાગિન-4 બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે મૌની રોયને પાછી લાવવાની ચર્ચા થઇ રહી હતી. આ સાથે નાગિન-4 માટે કોમોલિકા ફેમ હિના ખાન અને વિવેક દહિયાનું નામ પણ ચર્ચામાં હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:09 pm, Mon, 30 September 19

Next Article