કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ. આજે આપણે મોતી વેરાના ચોક માં ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Ambar Se Toda Song Lyrics : સુપર હિટ ફિલ્મ RRRનું “અંબર સે તોડા” સોન્ગના Lyrics વાંચો
આજે મોતી વેરાના સોન્ગના Lyrics લખવામાં આવ્યા છે. મોતી વેરાના ગરબાને અમિત ત્રિવેદી અને ઓસ્માન મીરના અવાજમાં ગાવામાં આવેલુ છે. જેના Lyrics અમિત ત્રિવેદી અને જયશ્રી ત્રિવેદી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પણ અમિત ત્રિવેદી અને જયશ્રી ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું છે.
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી,
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી,
આનંદ ઉત્સવ ને ગરબા ની રમઝટ સાથે લાવી
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી,
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી,
ઝાંઝર ને ઝંકારે માડી સખીયો સાથે લાવી
મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )
મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )
ઉડાવો લાલ ગુલાલ કે આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )
હે માને રમતા જોયી હરખાવું,
હે માને રમતા જોયી હરખાવું,
ઉમંગ ની છોડો ઉછળે છે,
હરખે માને વધવું
હે માને લખ -લખ દીવડે વધાવું,
હે માને લખ -લખ દીવડે વધાવું,
વિવિધ જાતના વિવિધ ભાત ના,
ભોજનિયાં જમાડું
મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં,
(અંબે માં )
મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
ઓ માની ચૂંદડી લાલમ લાલ રે,
આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં,
કે આવ્યા અંબે માં
અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા અંબે માં,
ચોક માં જગમગ થાય રે મ્હારી અંબે માં
રે મ્હારી અંબે માં,
રે મ્હારી અંબે માં,
રે મ્હારી અંબે માં,
રે મ્હારી અંબે માં …
****************************************************
He madi rum zum karti avi
He madi rum zum karti avi
Anand utsav ne garbani ramadat sathe lavi
He madi rum zum karti avi
He madi rum zum karti avi
Jhanjhr ne jankari mandi sakhiyo sathe avi
Moti verana chokma aavya ambema
Chokma jhagmag thai re aavya ambe ma
Moti verana chokma aavya ambema
Chokma jhagmag thai re aavya ambema
Uda lal gulal ke avya ambema
Chokma jhagmag thai re aavya ambema
Ho ho ho.. Ho hohoho
Ho ho ho.. hohohoho
Ho ho ho.. hohohoho
Na tara na na na
Na tara na na na
Heee… (raaga lalkar)
He manne ramata joi harkhavu
He manne ramata joi harkhavu
Umangani chholo uchle che harkhe manne vadhavu
He manne lakh lakh divade vadhavu
He manne lakh lakh divade vadhavu
vividh jatna vividh bhatna bhojaniyan jamadu
He he..
Moti verana chokma aavya ambema
Chokma jhagmag thai re aavya ambema
Moti verana chokma aavya ambema
Chokma jhagmag thai re aavya ambema
Ho pehri chundadi lalam-lal re aavya ambema
Chokma jagmag thai ke avya ambema
Akshat phulde vadhavo re aavya ambema
Chokma jhagmag thai he maari ambema
He maari ambema
He maari ambema
He maari ambema
Published On - 2:34 pm, Wed, 22 March 23