મોદી સિઝન-2 CM ટુ PM, જુઓ વેબસીરીઝનું આ ટ્રેલર

મોદી સિઝન-ટુ એક વેબસીરીઝ ટુંકસમયમાં એટલે કે 12 નવેમ્બરના રોજ આવી રહી છે. સીએમથી પીએમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર. હાલ મોદી સિઝન-2 વેબસીરીઝને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે આ વેબસીરીઝનું એક ટ્રેલર હાલ રિલીઝ થયું છે. જેમાં નરેન્દ્ર મોદીની કચ્છના ભૂકંપથી શરૂ થયેલી રાજકીય કારર્કિદી, ગોધરાકાંડનો બનાવ અને તે પછીના […]

મોદી સિઝન-2 CM ટુ PM, જુઓ વેબસીરીઝનું આ ટ્રેલર
Utpal Patel

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 8:40 PM

મોદી સિઝન-ટુ એક વેબસીરીઝ ટુંકસમયમાં એટલે કે 12 નવેમ્બરના રોજ આવી રહી છે. સીએમથી પીએમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર. હાલ મોદી સિઝન-2 વેબસીરીઝને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે આ વેબસીરીઝનું એક ટ્રેલર હાલ રિલીઝ થયું છે. જેમાં નરેન્દ્ર મોદીની કચ્છના ભૂકંપથી શરૂ થયેલી રાજકીય કારર્કિદી, ગોધરાકાંડનો બનાવ અને તે પછીના રાજકીય ઉથલપાથલની અનેક ઘટનાઓને વણી લેવામાં આવી છે. તો કેવી હશે આ વેબસીરીઝ તેનું ટ્રેલર- મોદી સેશન-2 સીએમ ટું પીએમ-આપ અહી કલીક કરીને જુઓ..

https://www.facebook.com/1421141281472046/videos/268853564528447

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati