Mere Ghar Ram Aaye Hain Song Lyrics: જુબીન નૌટિયાલના અવાજમાં ગાવામાં આવેલુ ” મેરે ઘર રામ આયે હૈં ” ના Lyrics ગુજરાતીમાં વાંચો

|

Apr 09, 2023 | 2:35 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Mere Ghar Ram Aaye Hain Song Lyrics: જુબીન નૌટિયાલના અવાજમાં ગાવામાં આવેલુ  મેરે ઘર રામ આયે હૈં  ના  Lyrics ગુજરાતીમાં વાંચો

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Sidhu Moosewala Song : સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ, માત્ર 15 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા

જુબીન નૌટિયાલના સ્વરમાં ગવાયેલુ મેરે ઘર રામ આયે હૈં ગીત લોકોએ ખુબ જ પસંદ કર્યુ છે. આ નવીનતમ ગીતમાં દીપિકા ચિખલિયા, માણેક બેદી જોવા મળી રહ્યા છે. મેરે ઘર રામ આયે હૈ ગીતના બોલ મનોજ મુન્તાશીરે લખ્યા છે. જ્યારે તેનું સંગીત પાયલ દેવ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન લવેશ નાગર દ્વારા કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

Mere Ghar Ram Aaye Hain Song Lyrics

મેરી ચૌખટ પે ચલ કે આજ,
ચારો ધામ આયે હૈ,
બજાઓ ઢોલ સ્વાગત મેં,
મેરે ઘર રામ આયે હૈ

કથા શબરી કી જૈસે,
જુડ ગયી મેરી કહાની સે,
ના રોકો આજ ધોને દો ચારણ,
આંખો કે પાની સે

બહુત ખુશ હૈ મેરે આંસુ,
કે પ્રભુ કે કામ આયે હૈ,
બજાઓ ઢોલ સ્વાગત મેં,
મેરે ઘર રામ આયે હૈ

તુમકો પા કે ક્યા પાયા હૈ,
સૃષ્ટિ કે કણ કણ સે પૂછો,
તુમકો ખોને કા દુઃખ ક્યા હૈ,
કૌશલ્યા કે મન સે પૂછો

દ્વાર મેરે યે અભાગે,
આજ ઉનકે ભાગ જાગે

બડી લાંબી ઈન્તેઝારી હુઈ,
રઘુવર તુમ્હારી તબ,
આયી હૈ સવારી

સંદેશે આજ ખુશીઓ કે,
હમારે નામ આયે હૈ,
બજાઓ ઢોલ સ્વાગત મેં,
મેરે ઘર રામ આયે હૈ

દર્શન પા કે હે અવતારી,
ધની હુએ હૈં નૈન પૂજારી,
જીવન નૈયાં તુમને તારી,
મંગલ ભવન અમંગલ હારી,
મંગલ ભવન અમંગલ હારી

નિર્ધન કા તુમ ધન હો રાઘવ,
તુમ હી રામાયણ હો રાઘવ,
સબ દુઃખ હરના અવધ બિહારી,
મંગલ ભવન અમંગલ હારી

મંગલ ભવન અમંગલ હારી,
મંગલ ભવન અમંગલ હારી

ચરણ કી ધૂલ લે લૂન મેં,
મેરે ભગવાન આયે હૈ,
બજાઓ ઢોલ સ્વાગત મેં,
મેરે ઘર રામ આયે હૈ

મેરી ચૌખટ પે ચલ કે આજ,
ચારો ધામ આયે હૈ,
બજાઓ ઢોલ સ્વાગત મેં,
મેરે ઘર રામ આયે હૈ

 

*********************************************************************************************

Meri Chaukhat Pe Chal Ke Aaj
Charo Dham Aaye Hain
Bajao Dhol Swagat Mein
Mere Ghar Ram Aaye Hain

Katha Shabri Ki Jaise
Judd Gayi Meri Kahaani Se
Na Roko Aaj Dhone Do Charan
Aankhon Ke Paani Se

Bahut Khush Hain Mere Aansu
Ke Prabhu Ke Kaam Aaye Hain
Bajao Dhol Swagat Mein
Mere Ghar Ram Aaye Hai

Tumko Paa Ke Kya Paya Hai
Srishti Ke Kann Kann Se Puchho
Tumko Khone Ka Dukh Kya Hai
Kausalya Ke Mann Se Puchho

Dwaar Mere Yeh Abhage
Aaj Inke Bhaag Jaage

Badi Lambi Intezaari Hui
Raghuvar Tumhari Tab
Aayi Hai Sawaari

Sandeshe Aaj Khushiyon Ke
Humare Naam Aaye Hai
Bajao Dhol Swagat Mein
Mere Ghar Ram Aaye Hai

Darshan Paa Ke Hey Avtaari
Dhani Hue Hain Nain Pujaari
Jeewan Naiyan Tumne Taari
Mangal Bhawan Amangal Haari
Mangal Bhawan Amangal Haari

Nirdhan Ka Tum Dhan Ho Raghav
Tum Hi Ramayan Ho Raghav
Sab Dukh Harna Avadh Bihari
Mangal Bhawan Amangal Haari

Mangal Bhawan Amangal Haari
Mangal Bhawan Amangal Haari

Charan Ki Dhool Le Loon Main
Mere Bhagwan Aaye Hai
Bajao Dhol Swagat Mein
Mere Ghar Ram Aaye Hai

Meri Chaukhat Pe Chal Ke Aaj
Charo Dham Aaye Hain
Bajao Dhol Swagat Mein
Mere Ghar Ram Aaye Hain

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article