Madhavan Birthday Special : ફિલ્મ 3 Idiotsનું ફેમસ સોંગ Behti Hawa Sa Tha Woh ના શબ્દ ગુજરાતીમાં વાંચો

|

Jun 01, 2023 | 2:06 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Madhavan Birthday Special : ફિલ્મ  3 Idiotsનું ફેમસ સોંગ Behti Hawa Sa Tha Woh ના શબ્દ ગુજરાતીમાં વાંચો
Behti Hawa Sa Tha Woh

Follow us on

Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : MA Song Lyrics : દર્શન રાવલ દ્વારા ગાવામાં આવેલુ મા સોંગ ના લિરિક્સ વાંચો

ફિલ્મ 3 Idiotsનું ફેમસ સોંગ બેહતી હવા સા થા વો ના શબ્દો જોઈશું. આ સોંગને શાન અને શાંતનુ મોઈત્રા દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ ગીતના શબ્દો સ્વાનંદ કિરકિરે દ્વારા લખવામાં આવ્યા છે. શાંતનુ મોઈત્રા દ્વારા આ ગીતનું મ્યૂઝિક આપવામાં આવ્યું છે. આ ગીતમાં આમિર ખાન, આર. માધવન, શરમન જોશી, કરીના કપૂર અને બોમન ઈરાની જેવા ઉમદા કલાકારો જોવા મળે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Behti Hawa Sa Tha Woh

બહતી હવા સા થા વો
ઉડતી પતંગ સા થા વો
કહાં ગયા ઉસે ઢૂંઢો

બહતી હવા સા થા વો
ઉડતી પતંગ સા થા વો
કહાં ગયા ઉસે ઢૂંઢો

હમ, હમકો તો રહેં થી ચાલતી
વો ખુદ અપની રાહ બનાતા
ગિરતા-સંભાલતા, મસ્તી મેં ચલતા થા વો

હમકો કલ કી ફિકર સતાતી
વો બસ આજ કા જશ્ન મનાતા
હર લમ્હેં કો ખુલ કે જીતા થા વો

કહાં સે આયા થા વો
છૂ કે હમારે દિલ કો
કહાં ગયા ઉસે ઢૂંઢો

સુલગતી ધૂપ મેં છાંવ કે જેસા
રેગિસ્તન મે ગાવ કે જેસા
મન કે ઘાવ પે મરહમ જેસા થા વો

હમ સહેમેં સે રહેતે કુએન મેં
વો નદી મેં ગોતે લગતા
ઉલટી ધારા ચિરકે કે તૈરતા થા વો

બાદલ આવારા થા વો
યાર હમારા થા વો
કહાં ગયા ઉસે ઢૂંઢો

હમકો તો રાહેં થી ચાલતી
વો ખુદ અપની રાહ બનાતા
ગિરતા-સંભાલતા, મસ્તી મેં ચલતા થા વો

હમકો કલ કી ફિકર સતાતી
વો બસ આજ કા જશ્ન મનાતા
હર લમ્હેં કો ખુલ કે જીતા થા વો

કહાં સે આયા થા વો
છૂ કે હમારે દિલ કો
કહાં ગયા ઉસે ઢૂંઢો

————————————————————————————————————————————————————————

bahtee haea sa tha vo
udatee patang sa tha vo
kahaan gaya? use dhoondho

bahtee haea sa tha vo
udatee patang sa tha vo
kahaan gaya? use dhoondho

Hmm, hamko to raahen thi chalaati
vo khud apanee raah banaata
girtaa-sanbhalta, masti mein chalta tha vo

hamko kal kee fikr sataati
vo bas aaj ka jashn manaata
har lamhen ko khul ke jeeta tha vo

kahaan se aayaa tha vo
chhoo ke hamaare dil ko
kahaan gaya? use dhoondho

sulagati dhoop mein chhaanv ke jesaa
registan mein gaanv ke jesaa
man ke ghaav pe maraham jesaa tha vo

hum sehamein se rahete kuen mein
vo nadiya mein gote lagaataa
ulti dhara cheer ke tairta tha vo

baadal aavaara tha vo
yaar hamaaraa tha vo
kahaan gaya? use dhoondho

hamko to raahen thi chalaati
vo khud apanee raah banaata
girtaa-sanbhalta, masti mein chalta tha vo

hamko kal kee fikr sataati
vo bas aaj ka jashn manaata
har lamhen ko khul ke jeeta tha vo

kahaan se aayaa tha vo
chhoo ke hamaare dil ko
kahaan gaya? use dhoondho

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:04 pm, Thu, 1 June 23

Next Article