સલમાનથી લઈને અક્ષય કુમાર સુધીના બોલિવૂડ સ્ટાર્સ, એક ફિલ્મની કેટલી લે છે ફી? જુઓ VIDEO

|

Oct 31, 2019 | 1:39 PM

શું તમે જાણો છો કે હાલના સમયે સૌથી વધુ ફી લેનાર ટોપ 10 બોલિવૂડ સ્ટાર્સ કોણ છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં એક પણ હિરોઇનનું નામ નથી. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જેવા કેટલાક નામ છે પરંતુ તે અભિનેતાઓ કરતા ઘણા પાછળ છે. હાલ 100 કરોડની ફિલ્મોની ક્લબમાં જોડાવા માટે બોલિવૂડમાં ઘણો ક્રેઝ છે. […]

સલમાનથી લઈને અક્ષય કુમાર સુધીના બોલિવૂડ સ્ટાર્સ, એક ફિલ્મની કેટલી લે છે ફી? જુઓ VIDEO

Follow us on

શું તમે જાણો છો કે હાલના સમયે સૌથી વધુ ફી લેનાર ટોપ 10 બોલિવૂડ સ્ટાર્સ કોણ છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં એક પણ હિરોઇનનું નામ નથી. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જેવા કેટલાક નામ છે પરંતુ તે અભિનેતાઓ કરતા ઘણા પાછળ છે. હાલ 100 કરોડની ફિલ્મોની ક્લબમાં જોડાવા માટે બોલિવૂડમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મો ઉપરાંત બોલિવૂડના કલાકારો હવે નાના પડદા પર કામ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. અમે તમને જણાવીશું કે બોલીવુડના સૌથી મોંઘા 10 સ્ટાર્સ કોણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વર્ષ 2050 સુધીમાં ડૂબી જશે માયાનગરી મુંબઈ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article