Kareena Kapoor એ મહિલા દિવસે દેખાડી દીકરાની પહેલી ઝલક, શેર કરી ખુબસુરત તસ્વીર

|

Mar 08, 2021 | 2:54 PM

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનએ (Kareena Kapoor) 21 ફેબ્રુઆરીના રોજ બીજા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકની એક પણ તસ્વીર હજુ સુધી સામે આવી નથી.

Kareena Kapoor એ મહિલા દિવસે દેખાડી દીકરાની પહેલી ઝલક, શેર કરી ખુબસુરત તસ્વીર
Kareena Kapoor

Follow us on

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનએ (Kareena Kapoor) 21 ફેબ્રુઆરીના રોજ બીજા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકની એક પણ તસ્વીર હજુ સુધી સામે આવી નથી. કરીનાના ફેન્સ તેના બીજા બાળકની તસ્વીર જોવા માટે ઉત્સુક છે. લોકો એ ઉમ્મીદ રાખીને બેઠા છે કે, તૈમુર અલી ખાનના નાનાભાઈની ઝલક ક્યારે જોવા મળશે. તૈમુરની ક્યુટનેસ જોઈને લોકો એ જોવા માંગે છે કે, સૈફીનાનો નાનો દીકરો કેવો દેખાઈ છે. ફેન્સની બેતાબીને જોઈને કરીના કપૂર ખાને (Kareena Kapoor)  મહિલા દિવસના ખાસ દિવસે છોટા નવાબની એક તસ્વીર સોશિયલ મીડિયામાં પર શેર કરી છે.

કરીનાએ આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ દિવસે એક ખુબસુરત તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે દીકરાને તેડેલી નજરે આવે છે. આ બ્લેક અને વ્હાઇટ તસ્વીરમાં કરીના મેકઅપ લુકમાં નજરે આવી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, એક્ટ્રેસએ તેના દીકરાને સફેદ કપડામાં લપેટાયેલો નજરે ચડે છે. આ તસ્વીરમાં એક્ટ્રેસએ કેપશનમાં લખ્યું હતું કે, એવું કંઈ ના હોય શકે કે એક મહિલા ક્યારે પણ ના કરી શકે. મહિલા દિવસની શુભેચ્છા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Published On - 1:10 pm, Mon, 8 March 21

Next Article