નવરાત્રિ પર કંગના રણૌતે શેર કરી એવી તસવીર કે લોકો હવે ભણાવી રહ્યા છે તેને ધર્મનો પાઠ

|

Apr 20, 2021 | 7:09 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત (Kangana Ranaut) મોટા ભાગે સમાચારોમાં ચમકતી રહે છે. તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ અવાર નવાર થતી હોય છે. ક્યારેક નિવેદનો માટે તો ક્યારેક પોતાના ડ્રેસ માટે થઈને ચર્ચામાં રહેતી હોય છે.

નવરાત્રિ પર કંગના રણૌતે શેર કરી એવી તસવીર કે લોકો હવે ભણાવી રહ્યા છે તેને ધર્મનો પાઠ
Kangana Ranaut BRUTALLY trolled for posting pic of Durga Ashtami prasad with 'onions'.

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત (Kangana Ranaut) મોટા ભાગે સમાચારોમાં ચમકતી રહે છે. તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ અવાર નવાર થતી હોય છે. ક્યારેક નિવેદનો માટે તો ક્યારેક પોતાના ડ્રેસ માટે થઈને ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ, આ વખતે તે એક તસવીરને લઈને ચર્ચામાં આવી છે અને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે. આટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ યુઝર્સ કંગના રણૌતને ધર્મના પાઠ ભણાવી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે શું છે સમગ્ર મામલો ?

હકીકતમાં, કંગના રનૌતે નવરાત્રી નિમિત્તે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસાદનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં પુરી, ચણા, ખીર, રાયતું વગેરે છે. આ સિવાય ડુંગળી અને મરચું પણ પ્લેટમાં દેખાય છે (Kangana Ranaut BRUTALLY trolled for posting pic of Durga Ashtami prasad with ‘onions’.)  કંગનાએ આ તસવીર શેર કરતાની સાથે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તે જોરશોરથી તેને આ બટે સંભળાવી રહ્યા છે. કંગના રનૌતે જે પોસ્ટ શેર કરી છે તે જુઓ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ એક તસવીરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તે જ સમયે #Onion ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘હિન્દુ ધર્મમાં લોકો દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસાદમાં ડુંગળી નથી ખાતા’. તે જ સમયે, બીજા યુઝરે લખ્યું, ‘આ તસવીર જણાવી રહી છે કે તમારો ધર્મ નવો નવો છે’. જો કે કેટલાક લોકો પ્રસાદની જોરદાર પ્રશંસા પણ કરી રહ્યા છે. તો ચાલો જોઈએ આ ચિત્ર પર લોકો શું કહે છે?

Next Article