જિયા ખાનની પહેલી ફિલ્મ કે જેમાં જિયા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જિયા ખાનની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નામ ‘નિશબ્દ’ છે જેમાં જિયા ખાને જાતે એક ગીત ગાયુ છે . ટેક ઈટ લાઇટ સોંગ જે રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત, વિશાલ ભારદ્વાજ, અમર મોહિલે દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. ગીતના બોલ ફરહાદ-સાજિદે લખ્યા છે. આ ફિલ્મ 2જી માર્ચ 2007ના રોજ રિલીઝ થઈ હતી.
ટેક લાઈટ
ક્યા કહું મેં કૈસા અસાર હૈ
યે ફિગર ઔર સેક્સી નજર હૈ
હોટ હૈ એટીટ્યુડ ફુલ ઓન જીના હૈ
હાં મુઝકો મસ્તી બસ કરના હૈ
હુ હેય કાન્ટ ફાઈટ
જો ભી હૈ જસ્ટ ટેક લાઈટ
જૈસી હૂં વૈસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
ઐસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
જોશ મેં હૂં મેં હોશ કહાં હૈ
હૈ સોચના ક્યા કરલો જો કરના હૈ
હૈ મેરી મરઝી ફુલ ઓન જીના હૈ
દુનિયા કે લડકે મુઝપે ફિદા હૈ
હું હૈય કાન્ટ ફાઈટ
જો ભી હૈ જસ્ટ ટેક લાઈટ
જૈસી હૂં વૈસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
ઐસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
હા બેબી….જિયા….સેક્સી
ફિલ ધ બઝ કિક મૂવ યોર ફિટ ક્વિક
ફિલ ધ બઝ કિક મૂવ યોર ફિટ ક્વિક
યુ રેડી?
જો મુંહ પે આ જાયે
બસ વોહ હી વો દો
રુલ્સ જો બને હૈ
વો સારે તો દો
જીસકો દેના હૈ દિલ
દેદો વોટ્સ બિગ ડિલ
પોઝિસન હાઈ હૈ ,
વોના ફિલ
હુ હેય કાન્ટ ફાઈટ
જો ભી હૈ જસ્ટ ટેક લાઈટ
બેબી જસ્ટ ટેક લાઈટ
જૈસી હૂં વૈસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
ઐસી હૂં ડરના ક્યૂં ડરના
આઈ એમ હોટ…સો હોટ…હોટ હોટ હોટ
ટેઈ લાઈટ !
Kya kahoon main kaisa asar hai
Yeh figure aur sexy nazar hai
Hot hai attitude full on jeena hai
Haan mujhko masti bas karna hai
Woh hai can’t fight
Jo bhi hai just take lite
Jaisi hoon waisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Aisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Josh mein hoon main hosh kahan hai
Hai sochna kya karlo jo karna hai
Hai meri marzi full on jeena hai
Duniya ke ladke mujhpe fida hain
Woh hai can’t fight
Jo bhi hai just take lite
Jaisi hoon waisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Aisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Yeah baby….Jiah….Sexy
Feel the bass kick move your feet quick
Feel the bass kick move your feet quick
You ready?
Joh muhn pe aa jaye
Bas woh hi woh do
Rules jo bane hain
Woh saare tod do
Jisko dena hai dil
Dedo what’s the big deal
Opposition high hai
Wanna feel
Woh hai can’t fight
Jo bhi hai just take lite
Baby just take lite
Jaisi hoon waisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Aisi hoon darna kyun darna
I’m hot…So hot…Hot hot hot
Take lite
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…