‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

|

Oct 23, 2021 | 4:19 PM

જ્હાનવી કપૂર અને સારા અલી ખાન શો 'ધ બિગ પિક્ચર'માં ગેસ્ટ તરીકે જોવા મળશે. શોના પ્રોમોમાં, ત્રણેય સાથે મળીને ખૂબ મસ્તી અને ધમાલ કરતા જોવા મળે છે.

‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો
The Big Picture

Follow us on

અભિનેતા રણવીર સિંહે (Ranveer Singh) શો ‘ધ બિગ પિક્ચર’ (The Big Picture) થી ટેલિવિઝન ડેબ્યુ કર્યું છે. અભિનેતા તેમની શૈલીથી ચાહકોનું ખૂબ મનોરંજન કરી રહ્યા છે. સારા અલી ખાન અને જ્હાનવી કપૂર રણવીરના શોમાં ખાસ મહેમાન તરીકે જોવા મળશે. કલર્સ ટી દ્વારા ઘણા પ્રોમો પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રણવીર, જ્હાનવી અને સારા મસ્તી અને ધમાલ કરતા જોવા મળે છે.

કલર્સ ટીવીએ એક પ્રોમો શેર કર્યો છે જેમાં રણવીર સિંહ જ્હાનવી અને સારાને આંખ મારે ગીત પર આંખ મારવા માટે કહે છે. જ્હાનવી (Janhvi Kapoor) અને સારા બંને પોતપોતાની સ્ટાઈલમાં આખ મારે છે. આના પર રણવીર જ્હાનવીને પૂછયું કે તે ઠીક હતું, જ્હાનવી કહે છે હા. આનાં પર રણવીર કહે છે કે જ્હાનવીએ આંખ મારી છે. તે જ સમયે, સારાએ એવી રીતે આખ મારી કે જાણે તે કહી રહી હોય કે બેંક લૂંટવા જવાનું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

 


આ પહેલા પણ એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં સારા અલી ખાન (Sara Ali Khan) રણવીરને હોસ્ટ કરતા જોવા મળે છે, ત્યારબાદ રણવીર બેકસ્ટેજ પરથી ગુસ્સામાં આવે છે અને કહે છે કે ‘ જે સાજિશ કરી છે આ બંનેએ, મારી જગ્યા લેવાની કોશિશ કરી તમે’. પ્રેક્ષકો આ ત્રણેયની જુગલબંદીને એકસાથે જોવા માટે ઉત્સાહિત છે.

જ્હાનવીએ બેલી ડાન્સ શીખવ્યું

એક પ્રોમોમાં રણવીર જ્હાનવીને તેના બેલી ડાન્સ સાથે સંબંધિત એક સવાલ પૂછે છે. આ અંગે જ્હાનવી કહે છે કે લોકડાઉનમાં કંઈક કરવાનું નોહતું તો બેલી ડાન્સિંગ શીખી લાધું. તેના પર રણવીર કહે છે કે અમને પણ શીખવો જ્હાનવી બેલી ડાન્સ કરે છે. રણવીર અને સારા મળીને તેના સ્ટેપ્સને અનુસરે છે.

 

 


સારા અલી ખાન છેલ્લે કુલી નંબર 1 (Coolie No. 1) માં વરુણ ધવન (Varun Dhawan)ની સામે જોવા મળી હતી. આ સિવાય સારા અક્ષય કુમાર (Akshay Kumar) અને ધનુષ (Dhanush) સાથે અતરંગી રે (Atrangi Re) માં પણ જોવા મળશે. જ્હાનવીના હાથમાં દોસ્તાના 2 (Dostana 2) સહિત ઘણા મોટા પ્રોજેક્ટ છે.

 

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

આ પણ વાંચો :- Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તખ્ત’ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ

Published On - 4:18 pm, Sat, 23 October 21

Next Article