AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતી ફિલ્મ ‘લાલો’એ ઇતિહાસ રચ્યો, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

Laalo Krishna Sada Sahaayate : ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેને ભારતમાં ખુબ પ્રેમ મળ્યો છે. આ સાથે હવે ગ્લોબલ લેવલ પર મોટી ઓળખ મળી છે.

Breaking News : ગુજરાતી ફિલ્મ 'લાલો'એ ઇતિહાસ રચ્યો, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી
| Updated on: May 15, 2026 | 10:08 AM
Share

Cannes 2026 : ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ઈતિહાસ રચ્યો છે. કાન્સમાં પહોંચનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. જે ગ્લોબલ લેવલ પર પહોંચી છે. આ ફિલ્મે ભારતની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ચાહકો સુધી લઈ ગઈ છે. ફિલ્મની સફળતા અને ગ્લોબલ ઓળખ માટે નિર્માતાઓએ આભાર વ્યક્ત કર્યો છે. નિર્માતાઓએ આખા સફર દરમિયાન સપોર્ટ આપનાર ચાહકોનો પણ ઘન્યવાદ માન્યો છે.

અમારા માટે ગર્વની વાત

ફિલ્મના નિર્દેશક અંકિત સખિયાએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લાલાની આગેવાની અમારા માટે ગર્વની વાત છે. અમારું માનવું છે કે, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આ ફિલ્મ અમને અહી સુધી લાવી છે. અમે લાલા માટે ગુજરાત અને તેની સંસ્કૃતિના એક નાનકડા ભાગને ગ્લોબલ સ્તર પર લાવવું સન્માનની વાત છે. અમને આશા છે કે, આ ફિલ્મ ભાષા સીમાઓથી આગળ વધીને લોકોના દિલ સાથે જોડાશે.

લાલો: કૃષ્ણ સદા સહાયતે એક બ્લોકબસ્ટર ફિલ્મ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેમાં રીવા રચ,શ્રુહદ ગૌસ્વામી અને કરણ જોશી મહત્વના પાત્રમાં છે. આ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મ “લાલો-કૃષ્ણ સદા સહાયતે” 6 માર્ચે સોની લિવ પર સ્ટ્રીમ થઈ હતી. 50 લાખમાં બનેલી આ ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી અને લોકોના દિલ જીતી લીધા છે.લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (2026) એક બ્લોકબસ્ટર ગુજરાતી આધ્યાત્મિક ડ્રામા ફિલ્મ છે

આ એક ગુજરાતી ફિલ્મ છે. જેમણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. લાખોના બજેટમાં બનેલી આ ફિલ્મે કરોડો રુપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ચૂકી છે.આ સ્ટોરી એક રિક્ષા ડ્રાઈવરની છે. જેની લાઈફમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારબાદ તેની લાઈફમાં ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે.ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે. આ સાથે બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક રેકોર્ડ તોડ્યા છે.

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">