દિવ્યાંકાનો દેશી અંદાજ ! પટિયાલા સૂટમાં એક્ટ્રેસે ‘વખરા સોંગ’ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video

|

Dec 11, 2021 | 12:07 PM

આજકાલ દિવ્યાંકા ત્રિપાઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ પટિયાલા સૂટમાં જોવા મળી રહી છે.

દિવ્યાંકાનો દેશી અંદાજ ! પટિયાલા સૂટમાં એક્ટ્રેસે વખરા સોંગ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video
Divyanka Tripathi

Follow us on

Viral Video : ટીવી-સિરીયલની દુનિયામાં મશહુર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ (Divyanka Tripathi) એક આદર્શ પુત્રવધૂ તરીકે ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે હંમેશા એક અથવા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર લેમલાઈટમાં રહે છે. એક્ટ્રેસે(Actress)  પોતાના અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે.તમને જણાવી દઈએ કે, ચાહકોને તેનો અનોખો અંદાજ ખુબ પસંદ આવે છે.

હવે દિવ્યાંકા તેના એક વીડિયોના કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં આવી છે. તાજેતરમાં એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિવ્યાંકા ‘વખરા સ્વેગ’ સોંગ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, આ સોંગ પંજાબી સોંગ (Punjabi Song) ‘વખરા સ્વેગ’ની રીમેક છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જુઓ વીડિયો

વીડિયોમાં દિવ્યાંકાના લુકની વાત કરીએ તો તે પીળા રંગના પટિયાલા સૂટમાં જોવા(Patiyala Suit)  મળી રહી છે.આ દેશી લુકમાં એક્ટ્રેસ ખુબ જ સુંદર લાગી રહી છે.આ ડાન્સ વીડિયો શેર કરતાં દિવ્યાંકાએ કેપ્શનમાં લખ્યું, ‘પટિયાલામાં પટિયાલા સૂટ પહેરીને, પટિયાલા ગીત પર ડાન્સ…… આ ડાન્સ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ મ્યુઝિક વીડિયોમાં દિવ્યાંકા જોવા મળશે

હવે દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.એક્ટ્રેસના ચાહકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં દિવ્યાંકા પટિયાલામાં તેના નવા મ્યુઝિક વીડિયો પર કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં ‘Babul Da Vehda’ મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.

 

આ પણ વાંચો : Neha kakkar : ગરીબ બાળકોને 500ની નોટ વહેંચી રહી હતી નેહા કક્કર, એવું તો શું થયું કે તેને ગાડી દોડાવવી પડી !

આ પણ વાંચો : Happy Birthday kimi Katkar : કિમી કાટકરે ‘જુમ્મા-ચુમ્મા’ ગીતથી જીતી લીધા હતા બધાના દિલ, આ કારણે ઈન્ડસ્ટ્રીને કર્યુ અલવિદા

Next Article