છોલે-કુલચે પછી જ્યુસ વેચતા જોવા મળ્યા Sunil Grover, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Feb 28, 2021 | 2:45 PM

સુનિલ ગ્રોવર લોકોના મનોરંજન માટે કોઈ કસર છોડતા નથી. સુનીલ ગ્રોવર પડદા પાછળ હોય કે આગળ તેમની હાસ્યની શૈલી લોકોને હસાવે છે. તાજેતરમાં જ સુનીલ ગ્રોવરે સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તે જ્યુસ વેચતા જોવા મળી રહ્યા છે.

છોલે-કુલચે પછી જ્યુસ વેચતા જોવા મળ્યા Sunil Grover, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Sunil Grover

Follow us on

સુનિલ ગ્રોવર હવે જનતાને હસાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલીક વાર તેઓ ધાબા પર દાળ બનાવતા જોવા મળે છે, તો ક્યારેક તેઓ રસ્તા પર છોલે-કુલચે વેચતા જોવા મળે છે. હવે સુનીલ ગ્રોવરએ નવું કામ શરૂ કરી દીધું છે, આ વખતે તે તમને જ્યુસ વેચતા જોવા મળશે.

સુનીલ ગ્રોવર શાનદાર કોમેડી માટે જાણીતા છે. ભલે તે કોઈ શોનો ભાગ ન હોય, પણ તે લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતા નથી. તે સોશિયલ મીડિયા પર કેટલીક ફની પોસ્ટ્સ શેર કરીને ચાહકોનું મનોરંજન કરતા રહે છે. હવે સુનીલ ગ્રોવર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે જ્યુસ વેચતા જોવા મળી રહ્યા છે. તેમનો વીડિયો શેર કરતાં સુનિલે લખ્યું છે – ‘અપની ડાર્લિંગ કો યે જ્યુસ પિલાઓ’. વીડિયોમાં સુનિલે જ્યુસનો ભાવ પણ કહ્યો, જે 20 રૂપિયા હતો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અગાઉ વેચાયા હતા છોલે-કુલચે

સુનીલ ગ્રોવરે આ પહેલા વેલેન્ટાઇન ડે પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે છોલે-કુલચે બનાવે છે. સુનીલ ગ્રોવરે વીડિયો શેર કર્યો અને લખ્યું: ‘વેલેન્ટાઇન ડે પર તમારા પ્રેમીને છોલે-કુલચે ખવડાવો.’ સુનીલ ગ્રોવરનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

Published On - 2:30 pm, Sun, 28 February 21

Next Article