AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 39 વર્ષની ઉંમરે માતા બનશે સામંથા રૂથ પ્રભુ, બેબી બમ્પ ફલોન્ટ કર્યું

Samantha Ruth Prabhu : સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હાલમાં ચર્ચામાં છે. એક બાજુ હાલમાં તેની રિલીઝ ફિલ્મ મા ઈતિ બંગારામ છે. તો બીજી બાજુ પ્રેગ્નન્સી ફેઝને એન્જોય કરી રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સી કન્ફોર્મ કરી હતી. હવે બેબી બમ્પ ફલોન્ટ કર્યું છે.

Breaking News : 39 વર્ષની ઉંમરે માતા બનશે સામંથા રૂથ પ્રભુ, બેબી બમ્પ ફલોન્ટ કર્યું
Image Credit source: AI
| Updated on: Jul 01, 2026 | 11:02 AM
Share

સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હાલમાં પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સી કન્ફોર્મ કરી હતી. 39 વર્ષની ઉંમરે માતા બનવાની છે. તેની ફિલ્મ માં ઈતિ બાંગારમ રિલીઝ થઈ છે. જેને ચાહકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર અત્યારસુધી 83.12 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે.

તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેમાં તે પોતાનું બેબી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ સાથે લખ્યું માય સિક્સ પૈક, જ્યારે અમારી મુલાકાત થશે. ત્યારે મળીશું.

અભિનેત્રીએ કહ્યું તે પ્રેગ્નનેટ

સામંથા રુથ પ્રભુ ફિલ્મ ઈતિ બંગારામની ડાયરેક્ટે પહેલા જ પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે એક નાનો બ્રેક લેશે. ફિલ્મના ડાયરેક્ટરે કહ્યું કે, તે ફિલ્મના ગીતના શૂટિંગમાં વ્યસ્ત હતી. ત્યારે અભિનેત્રીને પ્રેગ્નન્સી વિશે જાણ થઈ હતી. સામંથા રુથની તબિયત બગડી હતી. તેને મોનિંગ સિકનેસ હતુ. ડાયરેક્ટરના પુછવા પર અભિનેત્રીએ કહ્યું તે પ્રેગ્નનેટ છે. તે પહેલા એક્શન સીન પૂર્ણ કરી ચૂકી હતી. આ સિવાય કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તેના ચેહરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો છે.

બેબી બમ્પ ફલોન્ટ કર્યું

ક્યારે થયા સામાંથા રુથના બીજા લગ્ન

સામંથા રુથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરુની સાથે 1 ડિસેમ્બર 2025ના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન કોયમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં લિંગ ભૈરવી મંદિરમાં થયા હતા. છુટાછેડાના 4 વર્ષ પછી તેમણે બીજા લગ્ન કર્યા હતા. હવે તે ટુંક સમયમાં માતા બનશે. રાજના પહેલા લગ્ન શ્યામલી સાથે થયા હતા. બંન્ને 2022માં અલગ થયા હતા. ત્યારબાદ સમાંથાની સાથે સંબંધમાં આવ્યા હતા. હવે બંનેના ઘરે એક નાનું મહેમાન આવશે.

નાગા ચૈત્ન્ય સાથે તૂટ્યા પહેલા લગ્ન

સામંથા રુથ પ્રભુના પહેલા લગ્ન સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થયા હતા. 2017માં લવ મેરેજ કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા. 2021માં બંને છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે અભિનેત્રી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. મૂવ ઓન કરવામાં ખુબ વધારે સમય લાગ્યો હતો. ત્યારબાદ તેની લાઈફમાં રાજે એન્ટ્રી લીધી હતી. હવે બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે અને નાનકડા મહેમાનનું સ્વાગત કરશે.

પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">