AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : “પેડ્ડી” ના સેટ પર ઘાયલ થયો સુપરસ્ટાર રામ ચરણ, આંખની ઉપર આવ્યા 4 ટાંકા

"પેડ્ડી" ના સેટ પર સુપરસ્ટાર રામ ચરણ ઈજાગ્રસ્ત થયો છે. અભિનેતાની ઈજાના સમાચાર સાંભળતા ચાહકો ચિંતામાં છે.અભિનેતાના બ્રેક અને શૂટિંગ અંગે અપડેટ્સ સામે આવ્યું છે.

Breaking News : પેડ્ડી ના સેટ પર ઘાયલ થયો સુપરસ્ટાર રામ ચરણ, આંખની ઉપર આવ્યા 4 ટાંકા
| Updated on: Mar 25, 2026 | 4:48 PM
Share

Ram Charan Health Update: સાઉથ સ્ટાર રામચરણ હાલમાં તેની અપકમિગ ફિલ્મ પેડ્ડીને લઈ ચર્ચામાં છે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામ ચરણ પેડ્ડીના શૂટિંગ વખતે ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે શૂટિંગ પણ રોકવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ખુબ પરેશાન છે. હવે તેના હેલ્થને લઈ રામ ચરણની ટીમે જાણકારી આપી છે. આ સાથે ફિલ્મની શૂટિંગ અને રામ ચરણના બ્રેકને લઈને પણ અપડેટ આપ્યું છે.

આંખ ઉપર આવ્યા 4 ટાંકા

રામ ચરણની ટીમના એક સુત્રએ એક ન્યુઝ એજન્સીને અભિનેતાની ઈજાને લઈ અપડેટ આપતા કહ્યું કે, રામ ચરણ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે ઈજાગ્રસ્ત થયો છે. તેમજ તેને ચાર ટાંકા આવ્યાછે. તેની આંખ ઉપર ઈજા થઈ છે. આંખમાં કાંઈ થયું નથી. તે કામ પર પરત પણ આવ્યો છે. કારણ કે, આ તેના માટે સામાન્ય ઈજા હતી. તેમજ ચિંતાની કોઈ વાત નથી. સુત્રએ સ્પષ્ટ કર્યું કે, રામ ચરણે આ ઈજાગ્રસ્ત પછી પણ શૂટિંગ માંથી કોઈ બ્રેક લીધો નથી.

હૈદરાબાદમાં ચાલી રહ્યું છે શૂટિંગ

પેડ્ડીની ટીમ હાલમાં હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે. ત્યારબાદ એક સ્પેશિયલ ગીતનું શૂટિંગ થશે. ચાહકો રામચરણના જન્મદિવસની રાહ જોઈ રહ્યા છે. કારણ કે, આ દિવસે ફિલ્મનું ટીઝર સામે આવશે.સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ રામ ચરણ પોતાની કારકિર્દીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ બનાવી રહ્યા છે. બોલિવૂડ બ્યુટી જાહ્નવી કપૂર તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જ્યારે એ.આર. રહેમાન સંગીત આપી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ કેટલાક મહિનાઓથી ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

પેડ્ડી ફિલ્મ 30 એપ્રિલના રોજ રિલીઝ થશે

બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત પેડ્ડી એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જેમાં રામ ચરણની સાથે જાહ્નવી કપૂર શિવ રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેદુ શર્મા પણ મહ્તની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2024માં ફરી શરુ થઈ હતી. માર્ચ 2025માં ટાઈટલની જાહેરાત થઈ હતી. ફિલ્મમાં એઆર રહેમાને સંગીત આપ્યું છે. પેડ્ડી 30 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ અહી ક્લિક કરો

Follow Us
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">