દીપિકા પાદુકોણની બેબી ગર્લ કેવું વર્તન કરે છે? અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો પોસ્ટ કર્યો

|

Sep 23, 2024 | 5:39 PM

દીપિકા પાદુકોણ પોતાની બેબી ગર્લનું ખુબ ધ્યાન રાખી રહી છે. માતા બન્યા બાદ તેની જિંદગીમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. તેના વિશે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને અપટેડ આપતી રહે છે.

દીપિકા પાદુકોણની બેબી ગર્લ કેવું વર્તન કરે છે? અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો પોસ્ટ કર્યો

Follow us on

અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેની દિકરીની સારસંભાળ લઈ રહી છે. અભિનેત્રીએ 8 સપ્ટેમ્બરના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને અભિનેતા રણવીર સિહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા હતા. દીપિકા અને રણવીર લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. તેમણે પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. દીપિકા દિકરી સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે. માતા બન્યા બાદ તેની જિંદગીમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. અભિનેત્રી નાની દિકરીનું રુટિન કેવું છે, તેનો એક મજેદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

કેવું છે બેબી ગર્લનું રુટીન

દીપિકા પાદુકોણ પોતાની બેબી ગર્લનું ખુબ ઘ્યાન રાખી રહી છે. માતા બન્યા બાદ જિંદગીમાં પણ બદલાવ આવી રહ્યા છે. તેનું અપટેડ દીપિકા સોશિયલ મીડિયા પર આપી રહી છે. હાલમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર રિલ સ્ટોરીમાં શેર કરી છે. આ રીલ ‘yomamathon’ નામનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની આ પોસ્ટ છે.

 

 

આ રીલમાં એક મહિલાને દેખાડવામાં આવી રહી છે. મહિલા સુતી સુતી અચાનક ઉભી થાય છે. રસોડામાંથી પોતાના માટે જમવાનું લઈને આવે છે. મોટી મુશ્કિલ સાથે ઝઝુમી રહી છે. તે કઈ રીતે જમી રહી છે તે દેખાડી રહી છે.તે ખાવાનું બંધ કરે છે અને સૂઈ જાય છે. આ વીડિયોની સાથે લખ્યું છે કે, ‘જો એડલ્ટ લોકો પણ નવજાત બાળકો જેવા હોત તો શું થાત…’.

દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે ફિલ્મ કલ્કિ 2898માં જોવા મળી હતી. જેમાં તે પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળી હતી.

Next Article