Manike Mage Hite: જુબિન નૌટિયાલ અને યોહાનીએ સ્વરબદ્ધ કરેલું ગીત ‘મણિકે માંગે હિતે…’ ગીતની સાચી Lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

|

Nov 13, 2022 | 12:57 PM

Manike Mage Hithe Song lyrics : ફિલ્મ 'થેંક ગોડ'ના આ શ્રીલંકન સોંગ ગીત 'મણિકે માંગે હિતે' વીડિયોમાં નોરા કિલર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મણિકે ગીત યોહાની, જુબિન નૌટિયાલ અને સુરિયા રંગનાથને ગાયું છે. આ ગીત 2021માં વાયરલ થયેલા ગીત 'માનિકે માંગે'નું રિ-ક્રિએટેડ વર્ઝન છે.

Manike Mage Hite: જુબિન નૌટિયાલ અને યોહાનીએ સ્વરબદ્ધ કરેલું ગીત મણિકે માંગે હિતે... ગીતની સાચી Lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત
manike mage hite

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ ‘થેંક ગોડ’નું આ ગીત ‘મણિકે માંગે હિતે’ ખૂબ જ લોકપ્રિય થયું છે. આ ગીતમાં નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. નોર ફતેહીના હોટ અવતારે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો : Hindi Song lyrics : લતા મંગેશકરના કંઠે ગવાયેલું હિન્દી ગીત ‘મેરી આવાઝ હી…’ ગીતની સાચી lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

શ્રીલંકન ગીત ‘મણિકે માંગે હિતે…’ lyrics

હૈયે યે મેરી આંખે
રાત ભર કરે બાતેં તેરી યે તેરી
આયે જો તેરી યાદેં
રુક રુક ચલે સાંસીં મેરી યે મેરી

હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં
તુઝમેં હી તો મેરા જહાં
મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા

હિથા લંગામા દાવતેના
હુરુ પેમાકા પટાલેના
રૂવા નારી મનહારી
સુકુમાલી નુમ્બા થમા

નશા સા તેરા હો ગયા હૈ

દિલ યે મેરા ખો ગયા હૈ
તુ હી તમન્ના હૈ
તુ હી તો ચાહત હૈ
મિલતી તુઝસે દિલ કો રાહત હૈ

તુ હી સુકૂન હૈ
તુ હી જુનૂન હૈ
તુ હી ફિતૂર હૈ
તેરા સુરુર હૈ

તેરા બિના ના હી જીના કુબૂલ હૈ
તેરા બિના તો જીના ફિઝૂલ હૈ
હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં
તુઝમેં હી તો મેરા જહાં

મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા
હિથા લંગામા દાવતેના
હુરુ પેમાકા પટાલેના
રૂવા નારી મનહારી
સુકુમાલી નુમ્બા થમા

તેરે બિના નહી મેરી શામ ગુઝર પાયેગી
લેલે મુઝે બાહોં મેં રાત સંવર જાયેગી
સોચ નહીં કભી કે તુ પાસ ચલી આયેગી
હોતા નહીં યકીન લગે જાન નિકાલ જાયેગી

હૌલે હૌલે દિલ યે મેરા
હોને લગા હૈ યે તેરા
જરા ઝરા મેરી તરહ
તુ ભી મુઝે દેખના

હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં
તુઝમેં હી તો મેરા જહાં
મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા

હિથા લંગામા દાવતેના
હુરુ પેમાકા પટાલેના
રૂવા નારી મનહારી
સુકુમાલી નુમ્બા થમા
—————————————
Haaye Yeh Meri Aankhein
Raat Bhar Kare Baatein Teri Yeh Teri
Aaye Jo Teri Yaadein
Ruk Ruk Chale Saansein Meri Yeh Meri

Haan Mujhe Pyar Hai Tumse Haan
Tujhmein Hi To Mera Jahan
Man Haari Tan Haari Sukumari Priyatama

Hitha Langama Dawatena
Huru Pemaka Patalena
Ruwa Nari Manahari
Sukumali Numba Thama

Nasha Sa Tera Ho Gaya Hai

Dil Yeh Mera Kho Gaya Hai
Tu Hi Tamanna Hai
Tu Hi To Chahat Hai
Milti Tujhse Dil Ko Rahat Hai
Tu Hi Sukoon Hai
Tu Hi Junoon Hai
Tu Hi Fitoor Hai
Tera Suroor Hai
Tera Bina Na Hi Jeena Kubool Hai
Tera Bina To Jeena Fizool Hai
Haan Mujhe Pyar Hai Tumse Haan
Tujhmein Hi To Mera Jahan

Man Haari Tan Haari Sukumari Priyatama
Hitha Langama Dawatena
Huru Pemaka Patalena
Ruwa Nari Manahari
Sukumali Numba Thama

Tere Bina Nahi Meri Shaam Ghuzar Payegi
Lele Mujhe Baahon Mein Raat Sanvar Jayegi
Soch Nahi Kabhi Ke Tu Paas Chali Aayegi
Hota Nahi Yakeen Lage Jaan Nikal Jayegi

Haule Haule Dil Yeh Mera
Hone Laga Hai Yeh Tera
Zara Zara Meri Tarah
Tu Bhi Mujhe Dekhna

Haan Mujhe Pyar Hai Tumse Haan
Tujhmein Hi To Mera Jahan
Man Haari Tan Haari Sukumari Priyatama

Hitha Langama Dawatena
Huru Pemaka Patalena
Ruwa Nari Manahari
Sukumali Numba Thama

Published On - 12:53 pm, Sun, 13 November 22

Next Article