Tujhe Dhoond Raha Dil Lyrics: શર્મન જોશીનું ‘તુઝે ઢૂંઢ રહા દિલ’ સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Tujhe Dhoond Raha Dil Lyrics: શર્મન જોશીનું તુઝે ઢૂંઢ રહા દિલ સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો
Tujhe Dhoond Raha Dil Lyrics
| Edited By: | Updated on: Apr 28, 2023 | 2:05 PM

ફિલ્મ કાશી ઈન સર્ચ ઓફ ગંગાનનું તુઝે ઢૂંઢ રહા દિલ સોન્ગના લિરિક્સ જોઈશું. આ સોન્ગને યાસર દેસાઈ દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે ગીતના લિરિક્સ શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતનું સંગીત રાજુ આશુ દ્વારા આપવામાં આવે છે. આ સોન્ગમાં શર્મન જોશી જોવા મળે છે.

આ પણ વાંચો : Chitta Song Lyrics: ફિલ્મ Shiddatનું ફેમસ સોન્ગ ‘ચિત્તા’ના Lyrics ગુજરાતીમાં વાંચો

Tujhe Dhoond Raha Dil Lyrics

રાસ્તે હર કદમ ચલતે હી રહે,
રાહો મેં દર્દ સોઓ મિલતે હી રહે,
રાસ્તે હર કદમ ચલતે હી રહે,
રાહો મેં દર્દ સોઓ મિલતે હી રહે,
ધુંધલી ધુંધલી રાહ હૈ,
ધુંધલી હર મંઝિલ,

તુઝે ઢૂંઢ રહા દિલ,
તુઝે ઢૂંઢ રહા દિલ,
તુઝે ઢૂંઢ રહા દિલ,
તુઝે ઢૂંઢ રહા દિલ

કભી કહીં થમ જાયેં
સાંસો કા સિલસાલા,
કભી નહીં ટુટેગા,
યાદો કા કાફિલા,
જિંદગી છોડ દી તુને,
કિસ રહે મેં,

ક્યા સે ક્યા હો ગયે,
હમ તેરી ચાહ મેં,
જીના હૈ મુશ્કિલ,

તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ…

દો કિનારો સે હમ થે,
મિલ કે ભી ના મિલે,
દરમિયા થે દિલો કે,
મિલો કે ફાસલે,
તૂટ કર રહે ગયે,
હમ ચાર દીવારો મેં,
દફન હૈ જીંદગી જૈસે મઝારો મેં
કુછ નહિ હાસિલ,

તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ
તુઝે ઢૂંઢ રહા દિલ…

_____________________________________________________________________________________________________

Raaste Har Kadam Chalte Hi Rahe
Raaho Mein Dard Sauo Milte Hi Rahe
Raaste Har Kadam Chalte Hi Rahe
Raaho Mein Dard Sauo Milte Hi Rahe
Dhundli Dhundli Rahein
Dhundhli Har Mangil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil…
Kabhi Kahi Tham Jayein
Sanson Ka Sinsila
Kabhi Nahi Tootega
Yaadon Ka Kafila
Zindagi Chhod Di Tune
Kis Rah Me
Kya Se Kya Ho Gaye
Hum Teri Chaah Me
Jeena Hai Mushqil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil…

Do Kinaaro Se Hum The
Mil Ke Bhi Na Mile
Darmiya The Dilo Ke
Millo Ke Fasle
Toot Kar Rah Gaye
Hum Chaar Deewaro Me
Dafn Hai Zindagi Jaise Mazaro Mein
Kuch Nahi Hasil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil
Tujhe Dhoond Raha Dil…

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………