AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક બચ્ચનને Kiss પણ કરી, ટ્રોલિંગથી નથી ડરતો આ અભિનેતા, ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર વિના બનાવી છે ઓળખ

જોન અબ્રાહમે બોલિવુડમાં આઉટસાઈડર તરીકેની તેની જર્ની અને સંઘર્ષ વિષે ખુલીને વાત કરી. વર્ષ 2003માં ઈન્સ્ટ્રી પગ મુકતા જ તેને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યુ કે કેવી રીતે કોઈ પબ્લિસિટી વિના પોતાની જાત મહેનત અને ઈન્ટીગ્રીટથી ઓળખ બનાવી.

અભિષેક બચ્ચનને Kiss પણ કરી, ટ્રોલિંગથી નથી ડરતો આ અભિનેતા, ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર વિના બનાવી છે ઓળખ
| Updated on: Feb 19, 2026 | 4:15 PM
Share

બોલિવુડ ફેન્સ હંમેશાથી ટેલેન્ટેડ અને મહેનતુ સ્ટાર્સનુ સ્વાગત કરે છે. ચાહે એ કિંગખાન હોય, અક્ષય કુમાર હોય, કાર્તિક આર્યન હોય, રાજકુમાર રાવ હોય કે જોન અબ્રાહમ હોય. આ સ્ટાર્સે બોલિવુડમાં આઉટસાઈડર હોવા છતા હિંદી સિનેજગતમાં તેમની એક અલગ ઓળખ સ્થાપિત કરી. આજે તેમના લાખો કરોડો ફેન્સ છે. વર્ષો બાદ જોન અબ્રાહમે બોલિવુડમાં તેના આઉટસાઈડર રૂપે તેમની જર્નીની ખુલીને વાત કરી છે.

આઉટસાઈડર હોવા પર બોલ્યો જોન

વર્ષ 2003ની વાત છે જ્યારે જોન અબ્રાહમની હજુ બોલિવુડમાં એન્ટ્રી જ કરી હતી, આઉટસાઈડર હોવાના નાતે તેને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિયન એક્સપ્ર્સને આપેલા ઈન્ટરવ્યુમાં જ્હોને જણાવ્યુ કે કદાચ હું આ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ટીકાઓનો શિકાર થયો છુ. શરૂઆતથી જ. જ્યારે 2003માં આવ્યો તો આઉટસાઈડર કોઈ હતા જ નહીં. તેમની પહેલા માત્ર શાહરૂખ ખાન અને અક્ષયકુમાર આઉટસાઈડર હતા. જ્હોને કહ્યુ બોલિવુડમાં આઉટસાઈડર તરીકે તેને જે ટીકાઓ સહન કરવી પડી છે તે મારા જમાનામાં ભાગ્યે જ કોઈને સહન કરવી પડી હશે.

એક્ટર કહે છે કે મારા માટે આ આસાન હતુ, હું એક ઘોડાની જેમ હતો જેની આંખો પર બ્લિંકર્સ (ડાબલા) લાગેલા હોય છે. હું માત્ર આગળ જ જોતો હતો અને આશા નહોંતો રાખતો. મારી પાસે કોઈ પબ્લિસિસ્ટ ન હતા. હું મીડિયામાં સ્ટોરી પ્લાન્ટ કરવા માટે બહાર ક્યાંય જતો ન હતો, આ મને નબળો પણ બનાવી દેત, પરંતુ મને લાગતુ હતુ કે લોકો મારી ઈન્ટીગ્રિટી જાણે છે અને મારુ બેકગ્રાઉન્ડ.

અભિષેક બચ્ચનને કરી કિસ

જોન કહે છે કે બોક્સ ઓફિસ ક્લેશસ અને તુલનાઓ સતત હેડલાઈનમાં છવાયેલા રહે છછે. સૌથી સારી ટેકનિક એ છે કે તમારા મગજને એવી રીતે ટ્રેન કરવુ કે તમે કોઈ સ્પર્ધા નથી કરી રહ્યા. પરંતુ સપોર્ટ કરી રહ્યા છો. હું મારા મેલ-કો-એક્ટર સાથે વધુ સારી રીતે હળીમળી જાઉ છુ. મે અક્ષયકુમાર, શાહરૂખ ખાન, વરૂણ ધવન અને અભિષેક બચ્ચન સાથે કામ કર્યુ. મે અભિષેકને કિસ પણ કરી છે. તે મને તેની પ્રોસેસમાં સપોર્ટ કરવાવાળા તરીકે જુએ છે અને હું પણ તેને એમ જ જોઉ છુ.

મારા માટે, હું આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક નથી. હું પુરુષોની આસપાસ ઘણો જ કમ્ફર્ટેબલ રહુ છું, અને તે સુંદરતા ફિલ્મમાં છલકાય છે. જ્હોન કહે છે કે આ અભિગમે તેને ઈન્ડસ્ટ્રીમાં મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરી છે, ઈન્ડસ્ટ્રીમાં સંબંધો નાજુક અને અહંકારી માનવામાં આવે છે.

જ્હોને એમ પણ કહ્યું કે ટ્રોલિંગ તેને પરેશાન કરતું નથી. તે બહારના શોર-બકોરથી તેના અંગત જીવનને અસર થવા દેતા નથી.

“મુસ્લિમોને મિટાવનારા ખુદ માટીમાં મળી ગયા…. પરંતુ ઈસ્લામ જીવંત છે, મુસ્લિમો કયામત સુધી જીવિત રહેશે…” મૌલાના મદનીનું ઉશ્કેરણીજનક નિવેદન

Follow Us
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
g clip-path="url(#clip0_868_265)">