Oscars 2023 : 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતને પ્રથમ વખત સફળતા મળી છે. ભારતે એક નહીં પરંતુ બે ઓસ્કર જીતીને બધાને ખુશ કરી દીધા છે. ફિલ્મ RRR ના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. તે જ સમયે The Elephant Whispers શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીતી છે. ઓલ ધેટ બ્રેથ્સ શરૂઆતમાં જ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગયું હતું. આ મોટી જીત બાદ બધા ઓસ્કાર વિજેતાઓને અભિનંદન આપી રહ્યા છે. ચાલો જાણીએ કોને શું મળ્યું…
આ પણ વાંચો : Oscars 2023 : કોણ છે ગુનીત મોંગા-કાર્તિકી ગોન્જાલ્વિસ ? જેણે દેશને અપાવ્યો પ્રથમ ઓસ્કાર એવોર્ડ
કેટેગરી | વિજેતા |
બેસ્ટ ઓરિજનલ સોન્ગ | RRRનું ગીત નાટુ-નાટુ |
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ | ભારતની ફિલ્મ-The Elephant Whispers |
બેસ્ટ એક્ટર | બ્રેન્ડન ફ્રેઝર |
બેસ્ટ એક્ટ્રેસ | મિશેલ યોહ |
બેસ્ટ ફિલ્મ | એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ |
બેસ્ટ ડાયરેક્ટર | ડેનિયલ ક્વાન અને ડેનિયલ શેઈનર્ટ |
બેસ્ટ સાઉન્ડ | ટોપ ગન : મેવરિક |
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીન પ્લે | સારા પોલી |
બેસ્ટ ફિલ્મ એડિટિંગ | એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ |
બેસ્ટ ઓરિજનલ સ્ક્રીન પ્લે | એવરીથિંગ એવરીવેયર ઓલ એટ વન્સ |
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ | અવતાર : ધ વે ઓફ વોટર |
બેસ્ટ સિનેમૈટોગ્રાફી | ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ |
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન | ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ |
બેસ્ટ ઓરિઝનલ સ્કોર | ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ |
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ | ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ |
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈન | બ્લેક પૈન્થર : વકાંડા ફોરેવર |
બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ | ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ |
બેસ્ટ મેકઅપ એન્ડ હેયરસ્ટાઈલ | ધ વ્હેલ (The Whale) |
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ | નૈવલની(Navalny) |
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ | એન ઈરિશ ગુડબાય |
બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ | જેમી લી કર્ટિસ |
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર | કે હુઈ ક્વાન (Ke Huy Quan) |
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ | ગિલર્મો ડેલ ટોરો કી પિનોચિયો |
Published On - 12:55 pm, Mon, 13 March 23