AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિશા પટણી અને તેની બહેન ખુશ્બુની ઉંમરમાં માત્ર 6 મહિનાનો તફાવત! લોકો વિચારી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય છે?

બોલિવુડ અભિનેત્રી દિશા પટણી અને તેની મોટી બહેન ખુશબુ પટણી વિશે તો બધા જાણે જ છે. બહેનોનો પ્રેમ પણ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ હવે તેની ઉંમરને લઈ એક ચર્ચા ચાલી રહી છે કે, બંન્ને ઉંમરમાં માત્ર 6 વર્ષનો તફાવત જોવા મળ્યો છે.

દિશા પટણી અને તેની બહેન ખુશ્બુની ઉંમરમાં માત્ર 6 મહિનાનો તફાવત! લોકો વિચારી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય છે?
| Updated on: Feb 03, 2026 | 2:19 PM
Share

પટણી સિસ્ટર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જેની ઉંમરમાં તફાવત જોઈ ચાહકો વાતો કરી રહ્યા છે.બંન્ને બહેનો દિશા અને ખુશબુ પટણીની ઉંમરમાં માત્ર 203 દિવસનું અંતર છે. જે લગભગ 6 મહિના છે. આ અંતરને લઈ ચાહકોમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.ગુગલ પ્રોફાઈલ અનુસાર દિશા પટણીનો જન્મ 13 જૂન 1992ના રોજ થયો હતો. તેની બહેન ખુશબુ પટનીનો જન્મ 23 નવેમ્બર 1991ના રોજ થયો હતો. આ બંન્નેના જન્મમાં માત્ર 203 દિવસનું અંતર જોવા મળ્યું છે. એટલે કે, બંન્ને બહેનોમાં માત્ર 6 મહિનાનો તફાવત છે.

દિશા પટણી અને ખુશબુ પટણીની ઉંમરમાં તફાવત

ઓનલાઈન દેખાડવામાં આવેલી તારીખ કેટલાક લોકો સામે આવી છે. તેના પર વિચાર કરવા મજબુર કર્યા છે. બંન્ને બહેનો વચ્ચે 6 મહિનાનું અંતર જોઈ અજુગતુ લાગી રહ્યું છે.આ ચર્ચા થોડા સમયમાં ખુબ મોટો મુદ્દો પણ બની ગઈ છે. જેમાં કેટલાક યુઝર્સે પોતાના મંતવ્યો શેર કર્યા છે.

ખુશ્બુ પટણી કોણ છે?

દિશા પટણીને બધા બોલિવૂડ અભિનેત્રી તરીકે જાણે છે. પરંતુ તેની બહેને એક અલગ રસ્તો પસંદ કર્યો છે. નવેમ્બર 1991માં બરેલીમાં જન્મેલી ખુશ્બુ પટણી તેની સ્ટાર બહેન દિશાથી સંપૂર્ણપણે અલગ છે. ખુશ્બુએ BBL પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં DIT સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કોલેજ દરમિયાન, તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. જોકે તેમણે એક મોટી કંપનીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેના જીવનમાં ખરાબ વળાંક આવ્યો. ખુશબુ ભારતીય સેનામાં કામ કરી ચૂકી છે.

દિશા પટણી તલવિંદર સિંહ સિદ્ધુને ડેટ કરી રહી છે

દિશા પટણીની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. દિશાનું નામ સૌથી પહેલા એલેક્ઝેન્ડર એલેક્સ સાથે જોડવામાં આવતું હતુ, પરંતુ તેમણે ક્યારેય સંબંધોને કન્ફોર્મ કર્યા નહી. નુપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નમાં દિશા એક માસ્ક પહેરનાર વ્યક્તિ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે મ્યુઝિક કોન્સર્ટમાં પણ આ વ્યક્તિ સાથે જોવા મળી હતી. આ વ્યક્તિનું નામ તલવિંદર સિંહ સિદ્ધું છે.

પોલિસ ઓફિસરની દિકરી છે દિશા પટની, આવો છો અભિનેત્રીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">