પ્રિયંકા અને નિકની બાળકીના નામ પર મિમ્સ થયા વાયરલ, લોકોએ કહ્યું, ‘Britannia Marie GOLD’ રાખો

|

Apr 22, 2022 | 9:51 AM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ વર્ષે એક સુંદર પુત્રીની માતા બની છે. માતા બન્યા બાદ પ્રિયંકા અને નિકનું જીવન પહેલા કરતા વધુ સુંદર બની ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકાની પુત્રીનો જન્મ 15 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાત્રે 8 વાગ્યા પછી થયો હતો.

પ્રિયંકા અને નિકની બાળકીના નામ પર મિમ્સ થયા વાયરલ, લોકોએ કહ્યું, Britannia Marie GOLD રાખો
Priyanka Chopra, Nick Jonas name their daughter ‘Malti Marie’

Follow us on

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની (Priyanka Chopra) પુત્રીનો જન્મ આ વર્ષે જાન્યુઆરીમાં થયો હતો. પ્રિયંકા અને નિક જોનાસ (Nick Jonas) સરોગસી દ્વારા નાની રાજકુમારીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસે તેમની પુત્રીનું નામ ‘માલતી મેરી ચોપરા જોનાસ’ રાખ્યું છે.

પ્રિયંકાની દીકરીનું નામ જાહેર

પ્રિયંકા અને નિકની પુત્રીના નામ પર સસ્પેન્સ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ ઘણી વિચાર-વિમર્શ બાદ પોતાની દીકરીનું નામ નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિકની દીકરીનું નામ ‘માલતી મેરી ચોપરા જોનાસ’ (Malti Mary Chopra Jonas) છે. પ્રિયંકાની દીકરીના નામનું કનેક્શન ચોપરા અને જોનાસ પરિવાર સાથે છે. ‘માલતી’ નામ પ્રિયંકાની માતા મધુમાલતી ચોપરા પાસેથી લેવામાં આવી છે. જેમાં ‘મેરી’ને નિકની માતા ડેનિસ મેરી મિલર જોનાસ પાસેથી લેવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વાત લોકોના કાન સુધી પહોંચી કે પછી તરત જ તેઓએ તેમના માટે આનંદી રીતે પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું.

કેટલાક મીમ્સ, રમુજી ટ્વીટ્સ જૂઓ..

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો

આ પણ વાંચો :Bhavnagar: શિક્ષણ વિભાગને લપડાક, તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપરો ચોરાઈ ગયાં

Next Article