AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફિલ્મની રિલીઝ પહેલા વરુણ ધવનની મુશ્કેલીઓમાં વધારો, વાસુ ભગનાનીએ 400 કરોડનો દાવો કર્યો

બોલિવુડ અભિનેતા વરુણ ધવન પોતાની અપકમિંગ ફિલ્મને લઈ આવી રહ્યા છે. 5 જૂનના રોજ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ સિનેમાઘરોમાં આવશે. પરંતુ આ પહેલા ડેવિડ ધવન માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ હવે મેકર્સ વિરુદ્ધ 400 કરોડ રુપિયાનો કેસ દાખલ કર્યો છે. તો ચાલો જાણીએ સંપુર્ણ મામલો શું છે.

Breaking News : ફિલ્મની રિલીઝ પહેલા વરુણ ધવનની મુશ્કેલીઓમાં વધારો, વાસુ ભગનાનીએ 400 કરોડનો દાવો કર્યો
| Updated on: May 29, 2026 | 12:57 PM
Share

બોલિવુડ અભિનેતા વરુણ ધવનની ફિલ્મ હૈ જવાની ઈશ્ક હોના હૈ ચર્ચામાં છે. ફિલ્મ 5 જૂના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેના માટે વરુણ અને તેના પતિા ડેવિડ ધવન પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં ફિલ્મનું એક ગીત ચુનરી-ચુનરી રિલીઝ થયું છે. જે જૂના આઈકોનિક ગીતનું રીમેક છે. આ વચ્ચે ફિલ્મના મેકર્સનું પ્રોડ્યુસર વાસુ ભગનાની સાથે ટકકર થઈ છે.

હવે નવું અપડેટ સામે આવ્યું છે. જે મુજબ વાસુ ભગનાનીએ 400 કરોડ રુપિયાનો કેસ કર્યો છે. પુજા એન્ટરટેનમેન્ટ લિમિટેડે બોમ્બે હાઈકોર્ટમાં ટિપ્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડ, રમેશ તૌરાની , કુમાર એસ તૌરાની અને ડેવિડ ધવનને ઝટકો આપ્યો છે. પરંતુ કેસ કેમ થયો. શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ.

વરુણ ધવનની ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ પર વાસુ ભગનાનીનો મોટો આરોપ છે. તેના મુજબ ફિલ્મના ફેમસ ગીતને પરમિશન વગર ઉપયોગ કરવામાં આવ્યું છે. હાલમાં બોલિવુડ હંગામાં પર એક રિપોર્ટ છાપ્યો છે. જેમાં પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ વકીલ વી કે દુબે એસોસિએટે પહેલા કેસ ફાઈલ કર્યો છે. જેમાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલ, વિવાદિત ગીત ચુનરી-ચુનરી અને ઈશ્ક સોના હૈ ને લઈ આપત્તિ વ્યક્ત કરી છે. આ સાથે ડિસ્ટ્રીબ્યુશન, સ્ટ્રીમિંગ અને કમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.

ક્યારે થશે આ મામલાની સુનાવણી?

વાસુ ભગનાનીએ મેકર્સ વિરુદ્ધ 400 કરોડ રુપિયાનો કેસ કર્યો છે. કોર્ટે તેમને કેસ દાખલ કરવાની પરવાનગી આપી, અને અત્યાર સુધીની સૌથી મોટી કોપીરાઈટ લડાઈઓમાંની એક તરીકે ઓળખાતી આ લડાઈમાં ટૂંક સમયમાં સુનાવણી યોજાશે.

વાસુ ભગનાનીની માંગ શું છે?

વાસુ ભગનાની ઈચ્છે છે કે, ગીતના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ સાથે પ્રમોશનલ મટીરિયલ થી ચુનરી ચુનરી અને ઈશ્ક સોના હે દૂર કરવામાં આવે. આ સાથે હૈ જવાની ઈશ્ક હોના હૈ,ટાઈટલ બદલવાની માંગ કરવામાં આવી છે. પુજા એન્ટરટેનમેન્ટે 100 કરોડ રૂપિયાના નુકસાનની પણ માંગણી કરી છે. જોકે, જો ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ડેવિડ ધવન આ માંગણીઓ પૂરી નહીં કરે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

શું છે આરોપ?

પૂજા એન્ટરટેઈનમેન્ટ (ઈન્ડિયા) લિમિટેડે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મના નિર્માતાઓ પાસે સામગ્રીનો ઉપયોગ કરવાનો અધિકાર નથી અને તેમણે અધિકારો વિના મૂળ ઑડિઓ-વિઝ્યુઅલ સામગ્રીમાંથી ગેરકાયદેસર રીતે નફો મેળવ્યો છે. જોકે, ટિપ્સે સોશિયલ મીડિયા પર આ આરોપોને નકારી કાઢતા આનો જવાબ આપ્યો છે.

પિતા, કાકા, ભાઈનું છે બોલિવુડ કનેક્શન, એક દીકરીના પિતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
g clip-path="url(#clip0_868_265)">