AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારની લોટરી લાગી! રિલીઝ પહેલા જ આ ફિલ્મે છાપ્યા ‘કરોડો’, આખું બોક્સ ઓફિસ હલાવી નાખ્યું

અક્ષય કુમારની આવનારી એક મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મને લઈને સૌથી મોટું સરપ્રાઈઝ સામે આવ્યું છે. અક્ષયની આવનારી નવી કોમેડી ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડો રૂપિયા છાપી લીધા છે. વર્ષ 2027માં રિલીઝ થનારી આ ફિલ્મ વિશે હાલ સમગ્ર ટ્રેડ માર્કેટમાં નવી ચર્ચા જાગી છે.

અક્ષય કુમારની લોટરી લાગી! રિલીઝ પહેલા જ આ ફિલ્મે છાપ્યા 'કરોડો', આખું બોક્સ ઓફિસ હલાવી નાખ્યું
| Updated on: Sep 27, 2026 | 6:57 PM
Share

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) અને અનીસ બઝમીની જોડી એકવાર ફરી કોમેડીનો તડકો લગાવવા માટે તૈયાર છે. બંનેની આવનારી ફિલ્મને રિલીઝ પહેલા જ મોટી ડીલ મળી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મના ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ 60 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મનું નામ હાલમાં ‘મૌજા હી મૌજા’ બતાવવામાં આવી રહ્યું છે અને તેને વર્ષ 2027માં રિલીઝ કરવાની તૈયારી છે.

અક્ષયની મૂવીને લઈને ‘મોટું અપડેટ’

બોલિવુડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફિલ્મના ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ 60 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ ડીલ PVR INOX સાથે થઈ છે. રિપોર્ટ અનુસાર, આ ડીલ એડવાન્સ કમિશન બેસિસ પર થઈ છે. સોર્સનું કહેવું છે કે, આ અક્ષય કુમારની કોરોના મહામારી પછીની મોટી ડીલ્સમાંથી એક છે.

PVR INOX ને આ કોમેડી ફિલ્મથી સારી કમાણીની આશા છે. ફિલ્મનું નામ હાલમાં ‘મૌજા હી મૌજા’ બતાવવામાં આવી રહ્યું છે. તેની રિલીઝ હવે વર્ષ 2027માં થવાની વાત કહેવામાં આવી રહી છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ પર અક્ષય કુમાર, દિલ રાજૂ અને PVR INOX ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

60 કરોડ રૂપિયાની ડીલ!

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 60 કરોડ રૂપિયાની ડીલ મુજબ ફિલ્મનું બ્રેક-ઈવન લગભગ 130 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

જો કે, આ આંકડો રિપોર્ટમાં આપેલા સોર્સના અનુમાન પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન અને રાશિ ખન્ના પણ મહત્વના રોલમાં જોવા મળશે.

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પર સૌની નજર

ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં પૂરું થઈ ચૂક્યું છે અને હવે મેકર્સ તેની રિલીઝ માટે યોગ્ય સમય નક્કી કરવામાં લાગેલા છે. અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ ‘Haiwaan’ હતી, જેને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી.

તેમાં તેની સાથે સૈફ અલી ખાન પણ જોવા મળ્યો હતો. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ. હવે સૌની નજર અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પર ટકેલી છે.

Aishwarya Rai at Airport : અડધી રાત્રે ઐશ્વર્યા રાય એરપોર્ટ પહોંચી, બચ્ચન પરિવારની વહુને આવી રીતે જોઈ લોકો ચોંકી ગયા

Follow Us
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">