Apna Bana Le Lyrics : ફિલ્મ ભેડિયાનું અપના બનાલે સોંગ, જે આવતાની સાથે જ હીટ થઈ ગયું, વાંચો તેના Lyrics

|

Feb 23, 2023 | 5:51 PM

આજકાલ ઘણા એવા સોંગ છે જે લોકોને પસંદ આવતા સુપર હિટ થઈ રહ્યા છે. તેવું એક સોંગ ફિલ્મ ભેડિયાનું છે. જે આવતા જ હિટ થઈ ગયુ છે. જેના lyrics તમે અહીં વાંચી શકો છો.

Apna Bana Le Lyrics : ફિલ્મ ભેડિયાનું અપના બનાલે સોંગ, જે આવતાની સાથે જ હીટ થઈ ગયું, વાંચો તેના Lyrics
Apna Bana Le Lyrics

Follow us on

માનવજીવન સાથે સંગીતનો સંબંધ અતૂટ છે. આવી સ્થિતિમાં, જો તમારે તણાવથી દૂર રહેવું હોય અને જીવનભર ખુશ રહેવું હોય, તો દિવસમાં એક બે વખત સારા ગીતો સાંભળવા જોઈએ. આજકાલ ઘણા એવા સોંગ છે જે લોકોને પસંદ આવતા સુપર હિટ થઈ રહ્યા છે. તેવું એક સોંગ ફિલ્મ ભેડિયાનું છે જે આવતા જ હિટ થઈ ગયુ છે. જે સોંગ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

તે સોંગ છે અપના બનાલે સોંગ. આ સોંગ અરિજિત સિંહ અને સચિન-જીગર દ્વારા ગાયું છે, અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલ છે અને સચિન જીગર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. વરુણ ધવન અને કૃતિ સેનન અભિનય કરી રહ્યા છે. ત્યારે આ સોંગના Lyrics આપણે જોઈશું.

આ પણ વાંચો: Tu Maan Meri Jaan Lyrics: કિંગ દ્વારા ગવાયેલ આલ્બમ સોંગ તુ માન મેરી જાન Lyrics

Apna Bana Le Lyrics:

તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
કિયા રે જો ભી તુને કૈસે કિયા રે
જીયા કો મેરે બંધ ઐસે લિયા રે
સમજ કે ભી ના સમજ મુખ્ય સકુ

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સવેરોં કા મેરે તુ સૂરજ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે

અપના બના લે પિયા અપના બના લે પિયા
અપના બના લે મુઝે અપના બના લે પિયા
અપના બના લે પિયા અપના બના લે પિયા
દિલ કે નગર મેં શહેર તુ બસા લે પિયા

છુને સે તેરે હાં તેરે હાં તેરે
ફિક્કી રૂતોં કો રંગ લગે

હમમમ..
છુને સે તેરે હા તેરે હા તેરે
ફિક્કી રૂતોં કો રંગ લગે

તેરી દિશા મેં ક્યું ચલને સે મેરે
પૈરોં કો પંખ લગે
રહા ના મેરે કામ કા જગ સારા
હાં બાસ તેરે નામ સે હી ગુઝારા

ઈલાજ કે યુન ના સુલજ ના સકુ
ઝુબાનિયાં તેરી જૂઠી ભી સચ લગે

તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે
તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે

અપના બના લે પિયા અપના બના લે પિયા
અપના બના લે મુઝે અપના બના લે પિયા
અપના બના લે પિયા અપના બના લે પિયા
દિલ કે નગર મેં શહેર તુ બસલે પિયા

ઓહ સબ કુછ મેરા ચાહે નામ અપને લિખા લે
બદલે મેં ઇતની તો યારી નિભા લે
જગ કી હિરાસત સે મુજકો ચૂડા લે
અપના બના લે બસ અપના બના લે
અપના બના લે અપના બના લે

 ************************************************************************************************
तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे
किया रे जो भी तूने कैसा किया रे
जिया को मेरे बंधन ऐसे लिया रे

समज के भी न समझ मैं सकूँ
सवेरों का मेरे तू सूरज लागे

तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे

अपना बना ले पिया
अपना बना ले पिया
अपना बना ले मुझे

अपना बना ले पिया
अपना बना ले पिया

अपना बना ले पिया
दिल के नगर में
शहर तू बसा ले पिया

छूने से तेरे हाँ तेरे हां तेरे
फीकी रातों को रंग लगे
छूने से तेरे हाँ तेरे हां तेरे
फीकी रातों को रंग लगे

तेरी दिशा में क्यों चलने से मेरे
जोड़ी को पंख लगे

रहा न मेरे काम का जग सारा
हां बस तेरे नाम से ही गुजारा
उलझ के यूं न सुलझ मैं सकूँ
जुबानिया तेरी झूठी भी सच लागे

तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे
तू मेरा कोई ना होके भी कुछ लागे

अपना बना ले पिया
अपना बना ले पिया
अपना बना ले मुझे
अपना बना ले पिया
अपना बना ले पिया
अपना बना ले पिया
दिल के नगर में शहर तू बसा ले पिया

हो सब कुछ मेरा चाहे
नाम अपने लिखा ले बदले में इतनी तो
यारी निभा ले

जग की हिरासत से
मुझे छुडा ले
अपना बना ले बस
अपना बना ले
अपना बना ले
अपना बना ले

Next Article