કપૂર ખાનદાનમાં જલ્દી વાગશે લગ્નની શરણાઈ, રણબીર કપૂર પોતાનાથી 11 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન

|

Mar 07, 2019 | 11:03 AM

આલીયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આલીયા ભટ્ટે તો રણબીર કપૂરના નામે પ્રોડક્શન હાઉસ ખોલવાની જાહેરાત કરી પણ કરી દીધી છે. TV9 Gujarati   રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની જિંદગીને લઈને વારંવાર સોશિયલ મીડિયામાં પણ છવાયેલાં રહે છે. હવે આ બંને બોલીવુડના સિતારાઓ એકબીજાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ […]

કપૂર ખાનદાનમાં જલ્દી વાગશે લગ્નની શરણાઈ, રણબીર કપૂર પોતાનાથી 11 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન

Follow us on

આલીયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આલીયા ભટ્ટે તો રણબીર કપૂરના નામે પ્રોડક્શન હાઉસ ખોલવાની જાહેરાત કરી પણ કરી દીધી છે.

TV9 Gujarati

 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની જિંદગીને લઈને વારંવાર સોશિયલ મીડિયામાં પણ છવાયેલાં રહે છે. હવે આ બંને બોલીવુડના સિતારાઓ એકબીજાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અભિનેતા ઋષિ કપૂર હાલ અમેરીકામાં સારવાર હેઠળ છે અને તે પરત આવશે તે બાદ તરત જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તૈયારીઓ શરુ કરી દેવાશે. આ વાતનો ખુલાસો તેની પત્ની નીતુ દ્વારા કરવામાં આવ્યો છે. નીતૂએ પોસ્ટ કરીને જણાવ્યું કે આ મહિનાના અંત સુધીમાં ઋષિ કપૂર ભારત આવી જશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ઋષિ કપૂર ભારત આવશે તેના પછી તરત જ લગ્નની તારીખો વિશે નક્કી કરવામાં આવશે. આમ હવે ટૂંક સમયમાં બોલીવુડમાં સિતારા લગ્નના બંધનમાં બંધાઈ જશે. જણાવી દઈએ કે હાલ રણબીર કપૂરની ઉંમર 36 વર્ષની છે જ્યારે આલીયા ભટ્ટ માત્ર 25 વર્ષની છે. આમ બંને પ્રેમી-પંખીડા આગામી સમયમાં એકબીજા સાથે લગ્ન કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article