Karnataka Election Result: ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

Karnataka Election Result: કર્ણાટક ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર જોક્સ અને મીમ્સનું પૂર આવ્યું છે.

Karnataka Election Result: ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ
| Edited By: | Updated on: May 13, 2023 | 12:08 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કર્ણાટક વિધાનસભા (Karnataka Assembly)ની ચૂંટણીની મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ત્યારથી, #VoteCounting ટ્વિટર ઈન્ડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું કારણ કે લોકો તેમની પ્રતિક્રિયાઓ મીમ્સ દ્વારા આપી રહ્યા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે શનિવારે સવારે 8 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવી હોવાથી શરુઆતમાં કોંગ્રેસ સત્તાધારી ભાજપ કરતા આગળ જોવા મળ્યું હતુ. બહુમતીનો આંકડો સુધી પહોંચવા અને કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે પાર્ટીએ તનતોડ મહેનત પણ કરી હતી. કર્ણાટકમાં ભાજપ શાસન કરશે કે કોંગ્રેસ વિજયી બનશે? આ એક સળગતો પ્રશ્ન છે જે શનિવારે સવારથી સોશિયલ મીડિયા પર રહ્યો હતો.

જુઓ કેટલાક મજેદાર મીમ્સ

 

 

 

આ પણ વાંચો : Karnataka Assembly Election Result 2023: કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોના વિજેતા ઉમેદવારનું જુઓ ફુલ લીસ્ટ

 

 

 

 

 

 

આ પણ વાંચો : Karnataka Assembly Election Result 2023: કર્ણાટકમાં ભાજપ હારીને પણ જીતી, જેડીએસના ઘટેલા વોટ શેરથી કોંગ્રેસ બન્યુ કિંગ

 

 

 

 

 

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…