Jamnagar North Election Result 2022 LIVE Updates : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર રીવાબા જાડેજાની જીત

|

Dec 08, 2022 | 5:37 PM

 Jamnagar North MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.

Jamnagar North Election Result 2022 LIVE Updates : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર રીવાબા જાડેજાની જીત
Jamnagar North Asssembly Result 2022

Follow us on

ગુજરાતની  જામનગર ઉત્તર  બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની જીત થઈ છે. કોંગ્રેસે બિપેન્દ્ર સિંહ જાડેજાને ટિકિટ આપી છે. તેમણે B.Com,BP.edસુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 3,59,83,58 નીજંગમ મિલકત છે. જ્યારે ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. તેમણે બી.ઇ. મિકેનીકલ સુધીનોઅભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 6,23,56,93 ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ કરસનભાઇ કરમુરને ટિકિટ આપી છે.તેમણે ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો છે તેમની પાસે રૂપિયા11,45,67,32 ની જંગમ મિલકત છે.

ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.

હકૂભા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે

જામનગર ઉત્તર બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો તેમા 19 ટકા મુસ્લિમ, 12 ટકા ઓબીસી, 11 ટકા એસ.ટી, અને 57 ટકા સામાન્ય છે.હકૂભા તરીકે ઓળખતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાને 9448 મતોથી પરાજય આપી વિજયી બન્યા હતાં. આ બેઠક પર હકૂભા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 1:19 pm, Thu, 8 December 22

Next Article