Gujarat Election result 2022: આ દિગ્ગજો જેણે મોટા માર્જિનથી જીત મેળવીને ચૂંટણી રણસંગ્રામમાં પ્રતિસ્પર્ધીને હંફાવ્યા
ભાજપના મોટા ભાગના ઉમેદવારોએ જંગી મતોથી જીત મેળવી છે. આ જીતને પગલે ફરી એક વાર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાઈ ગયો છે અને ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે .મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 92 હજાર મતે જીત મેળવી હતી.
BJP win in Gujarat
Follow us on
ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળલી છે અને કોંગ્રેસને વિપક્ષમાં બેસવા જેટલી બેઠક મેળવતા આંખે પાણી આવી ગયા છે ત્યારે કેટલાક એવા ઉમેદવારો પણ છે જેમણે રાજ્યમાં મોટા માર્જિનથી ભવ્ય જીત નોંધાવી છે. ભાજપના મોટા ભાગના ઉમેદવારોએ જંગી મતોથી જીત મેળવી છે. આ જીતને પગલે ફરી એક વાર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાઈ ગયો છે અને ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે . 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શપથ વિધી યોજાશે.
ગુજરાત ચૂંટણી પરિણામ 2022: ગુજરાતમાં આ ઉમેદવારોએ મેળવી જંગી માર્જિનથી જીત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 92 હજાર મતે જીત મેળવી હતી.