Gujarat Assembly Election 2022 : ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Gujarat Assembly Election 2022 : ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
Gujarat Congress
| Edited By: | Updated on: Nov 11, 2022 | 12:25 AM

ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકી રહેલ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં લલિત વસોયાને પણ અપાઈ ધોરાજીથી ટિકિટ આપવામાં આવી છે. હાલ બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર કર્યા છે. આ નામો આ મુજબ છે.

Gujarat Congress Second List 02

Published On - 12:13 am, Fri, 11 November 22