Knowledge : સૌથી ઉંચો પહાડ કયો છે અને ભારતમાં સૌથી લાંબી નદી વિશે જાણો

Education : અભ્યાસ માટે સ્કૂલ સૌથી જરૂરી હોય છે. પરંતુ તમને ખબર છે વિશ્વમાં એવો કયો દેશ છે જ્યાં સૌથી વધારે સ્કૂલો છે. આવા જ પ્રકારના જનરલ નોલેજના સવાલો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને અલગ-અલગ પરીક્ષાઓમાં કે અન્ય જગ્યાએ કામ આવી શકે છે.

Knowledge : સૌથી ઉંચો પહાડ કયો છે અને ભારતમાં સૌથી લાંબી નદી વિશે જાણો
Knowledge
| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:42 PM

Current Affairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

આ પણ વાંચો : Gandhinagar : નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં યોજાય, જાણો નવા કાયદાની જોગવાઇ શું હશે

પ્રશ્નઃ ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે?
જવાબઃ ગંગા

પ્રશ્નઃ સૌથી ઉંચો પહાડ કયો છે?
જવાબઃ માઉન્ટ એવરેસ્ટ

પ્રશ્નઃ વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે?
જવાબઃ પ્રશાંત મહાસાગર

પ્રશ્નઃ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
જવાબઃ રાજસ્થાન

પ્રશ્નઃ પૃથ્વીનો આકાર કેવો છે?
જવાબઃ ગોળ

પ્રશ્નઃ વિશ્વની સૌથી મોટી પ્રતિમા કઈ છે?
જવાબઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી

પ્રશ્નઃ સૌર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે?
જવાબઃ જ્યુપિટર

પ્રશ્નઃ પ્રથમ વિશ્વ યુદ્ધ કયા વર્ષે થયું હતું?
જવાબઃ 1914

પ્રશ્નઃ વાયુમંડળમાં સૌથી ઉંચો વનસ્પતિ છોડ કયો છે?
જવાબઃ એવરગ્રીન ટ્રી

પ્રશ્નઃ ભારતીય મૂર્તિકળાની પ્રમુખ શૈલી કઈ છે?
જવાબઃ નાગર શૈલી

પ્રશ્નઃ ઉગતા સૂર્યની ભૂમિ કયા દેશને કહેવામાં આવે છે?
જવાબઃ જાપાન

પ્રશ્નઃ ‘ટૂ કિલ અ મોકિંગબર્ડ’ પુસ્તકના લેખક કોણ છે?
જવાબઃ હાર્પર લી

પ્રશ્નઃ પ્રસિદ્ધ ચિત્ર ‘મોના લિસા’ કોણે દોર્યું છે?
જવાબઃ લિયોનાર્ડો દ વિન્ચી

પ્રશ્નઃ કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે?
જવાબઃ મંગળ

પ્રશ્નઃ ટેલીફોનની શોધ કોણે કરી હતી?
જવાબઃ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ

પ્રશ્ન: વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ શાળાઓ છે?

જવાબ: ભારતમાં

પ્રશ્ન – ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું?
જવાબ – કુશીનગરમાં

પ્રશ્ન- એક પતંગિયાનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે?
જવાબ – 15 દિવસ

પ્રશ્ન- વિશ્વમાં સૌથી વધુ પીવાનું પાણી કયા દેશમાં છે?
જવાબ – બ્રાઝિલ

પ્રશ્ન- દાંત નીચે આંગળી દબાવવાના રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
જવાબ – આશ્ચર્યચકિત કરવું

પ્રશ્ન – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ જાતિના છે?
જવાબ – ઘાંચી

પ્રશ્ન- એવું કયું પ્રાણી છે જે મોંથી પાણી નથી પીતું?
જવાબ – દેડકો

 

નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:27 pm, Tue, 6 June 23