Admission Open : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

|

Jun 08, 2023 | 5:37 PM

Saurashtra Universityમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની Last Date 03 જૂન 2023 છે. ત્યારે તે પહેલા એડમિશન કરાવી લેવું જરુરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજી, પીજી, ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સની એડમિશન વિન્ડો શરૂ થઈ ગઈ છે જે 03 જૂને બંધ થઈ જશે.

Admission Open : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Saurashtra University

Follow us on

Saurashtra University : 2023-24 શૈક્ષણિક વર્ષ માટે માસ્ટર ડિગ્રી સ્તરના અભ્યાસક્રમો માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ 2023-24 રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 03 જૂન 2023 છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓ અંતિમ તારીખ પહેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો : Admission Open: GTUમાં ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Saurashtra University (SU) પ્રવેશ 2023-24 તમામ UG, PG, PG ડિપ્લોમા અને પ્રમાણપત્ર કોર્સીસ માટે એડમિશન શરુ થઈ ગયા છે. GTUમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની Last Date 03 જૂન 2023 છે. ત્યારે તે પહેલા એડમિશન કરાવી લેવું જરુરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી યુજી, પીજી, ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સની એડમિશન વિન્ડો 03 જૂને બંધ થઈ જશે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

રાજ્યની જાણીતી યુનિવર્સિટી

Saurashtra University નું ટૂંકું નામ SU છે. તે રાજ્યની જાણીતી યુનિવર્સિટી છે. તે રંગીલા રાજકોટમાં આવેલી છે. આ યુનિવર્સિટી સાથે ઘણી કોલેજો સંલગ્ન છે. યુનિવર્સિટીનું કેમ્પસ 410 એકર જમીનમાં ફેલાયેલું છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના સ્થાપક વાઇસ ચાન્સેલર સ્વર્ગસ્થ પ્રોફેસર ડોલરરાય માંકડથી શરૂ કરીને વિવિધ પ્રતિષ્ઠિત શિક્ષણવિદોના જ્ઞાન અને શૈક્ષણિક અનુભવનો લાભ મેળવવો તે સ્પષ્ટ રીતે ભાગ્યશાળી છે.

જાણો એડમિશન વિશે

SUમાં ઘણા UG/PG અને ડિપ્લોમા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. ત્યારે સત્ર 2023-24 માટે GTU માં UG અભ્યાસક્રમો B.Tech, BE, B.Pharm અને BHMCT છે. GTU માં PG અભ્યાસક્રમો અને MBAમાં હાલ એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે કયા કોર્સીસ માટે એડમિશન ઓપન છે અને તેનો ક્રાઈટ એરિયા શું છે તે આજે અમે તમને જણાવીશું.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તમે યુનિવર્સીટીની saurashtrauniversity.edu આ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

SUમાં UG એડમિશન 2023

B.Tech : ઉમેદવાર પાસે ઓછામાં ઓછી Intermediate લાયકાત હોવી જોઈએ. તેમનું પરિણામ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હોવું આવશ્યક છે. તેઓએ 50% સ્કોર મેળવ્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષાનું ક્લિયરન્સ આવશ્યક છે.

BArch. : ઉમેદવારે 10+2 પાસ કરેલા હોવા જોઈએ. તેઓએ 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરી હશે. તેમની પાસે માન્ય મુખ્ય વિષયો હોવા આવશ્યક છે. તેમની પાસે વિષયોની સંબંધિત રુચી હોવી આવશ્યક છે.

B Interior Design : યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં તેમની પાસે 45% માર્કસ હોવો જરુરી છે. તેમની પાસે કોઈપણ વિષયનુ નોલેજ હોવુ જોઈએ.

B Construction Technology : ટેક્નોલોજી વિષયોમાં થોડુ નોલેજ આવશ્યક છે. તેમાં એડમિશન માટે ઓછામાં ઓછા 55% આવશ્યક છે. તેઓએ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.

BA (Planning) : અરજદારો Intermediate પાસ હોવા જોઈએ. તે સાથે જ ઓછામાં ઓછા 45% ગુણ હોવા આવશ્યક છે.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તમે યુનિવર્સીટીની saurashtrauniversity.edu આ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

GTU PG Courses

Masters in Engineering : ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. BE/ B.Tech એ 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ અને પ્રવેશ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.

Diploma (Engineering/Pharmacy) : ઉમેદવાર Intermediate પાસ હોવો જોઈએ. તેઓએ સાયન્સ સાથે 10મું પાસ કર્યું હોવું જોઈએ. તેમની પાસે ગણિતના માન્ય સ્કોર્સ અને વિષય તરીકે અંગ્રેજી હોવું આવશ્યક છે.

Masters’ in Pharmacy : B.Pharm પાસ કર્યું હોવું જોઈએ. તેમની પાસે 55% સ્કોર હોવો આવશ્યક છે. તેઓએ માન્ય સ્કોર્સ સાથે તેમની એન્ટ્રી ટેસ્ટ પણ આપવી પડશે.

MTech, MCA : ઉમેદવારે BE/B પાસ કરેલું હોવું જોઈએ. તેમની પાસે 50% ગુણ હોવા આવશ્યક છે. તેમની પાસે માન્ય એન્ટ્રી ટેસ્ટ સ્કોર્સ હોવા આવશ્યક છે.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તેમજ ઓનલાઈન એડમિશન માટે તમે યુનિવર્સીટીની saurashtrauniversity.edu આ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકો છો.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article