મુંબઇમાં જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, સોસાયટીમાં ફટાકડાં ફોડી શકાશે

|

Nov 05, 2020 | 8:12 PM

મુંબઇમાં જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મરીન ડ્રાઇવ, જુહુ બીચ, વરલી સી ફેસ જેવા સ્થળો પર ફટાકડાં નહીં ફોડી શકાય. જયારે સોસાયટી અને કમ્પાઉન્ડમાં ફટાકડાં ફોડવાની છુટ અપાઇ છે. જો જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવામાં આવશે તો કડક કાર્યવાહી થશે. કોરોના મહામારી અને પ્રદુષણને કારણે આ નિર્ણય લેવાયો છે.   […]

મુંબઇમાં જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, સોસાયટીમાં ફટાકડાં ફોડી શકાશે

Follow us on

મુંબઇમાં જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મરીન ડ્રાઇવ, જુહુ બીચ, વરલી સી ફેસ જેવા સ્થળો પર ફટાકડાં નહીં ફોડી શકાય. જયારે સોસાયટી અને કમ્પાઉન્ડમાં ફટાકડાં ફોડવાની છુટ અપાઇ છે. જો જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવામાં આવશે તો કડક કાર્યવાહી થશે. કોરોના મહામારી અને પ્રદુષણને કારણે આ નિર્ણય લેવાયો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article