દિવાળી ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો, મોંઘવારીનો કોઇ ઉકેલ છે ?

|

Oct 28, 2020 | 3:14 PM

તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની […]

દિવાળી ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો, મોંઘવારીનો કોઇ ઉકેલ છે ?

Follow us on

તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની આવકમાં મર્યાદા બંધાઈ છે. ત્યારે આ મોંઘવારી દિવાળીની રોનક ઝાંખી પાડે તેમ લાગી રહ્યું છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article