
જો તમે પણ પીએમ કિસાન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જે લોકો પાસે પોતાની જમીન અને ખેતી છે તેઓ સરકારના પીએમ કિસાન નિધિ સન્માનના લાભાર્થી છે. જેના માટે સરકાર તેમને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. આ નાણાં દર મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે. સરકારે ખેડૂતોને 2 હજાર રૂપિયાનો 13મો હપ્તો જાહેર કર્યો હતો.
જે ખેડૂતોને આ નાણાંની જરૂર નથી તેઓ પણ કિસાન સન્માન નિધિમાં સામેલ છે. આવા ખેડૂતો હવે તેમની ઈચ્છા મુજબ આ નાણાં છોડી શકે છે અથવા પરત કરી શકે છે. જેથી જરૂરિયાતમંદોને આ પૈસા મળી શકે. જણાવી દઈએ કે આ પહેલા પણ લોકોએ તેમની ગેસ સબસિડી છોડી છે. ગેસ સબસિડીની તર્જ પર હવે લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ છોડી શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે PM કિસાનમાં મળેલા લાભને કેવી રીતે રિફંડ કરી શકો છો.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…