ઘરેથી ભાગેલા વિદ્યાર્થીને થોડી જ કલાકોમાં ફિલ્મી સ્ટાઈલથી એક સરકારી અધિકારીએ શોધી કાઢ્યો

|

Feb 12, 2020 | 9:12 AM

દિલ્હીનો 8માં ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાના ઘેરથી જતો રહ્યો હતો. આ વિદ્યાર્થી ગુમ થયાની જાણ થતા જ તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી ના કરી અને સરખા જવાબ પણ આપતી નહોતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ […]

ઘરેથી ભાગેલા વિદ્યાર્થીને થોડી જ કલાકોમાં ફિલ્મી સ્ટાઈલથી એક સરકારી અધિકારીએ શોધી કાઢ્યો

Follow us on

દિલ્હીનો 8માં ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાના ઘેરથી જતો રહ્યો હતો. આ વિદ્યાર્થી ગુમ થયાની જાણ થતા જ તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી ના કરી અને સરખા જવાબ પણ આપતી નહોતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

પોતાના દીકરાને શોધવા માટે માતા-પિતાએ તેમના સંબંધીની ઓળખાણથી દિલ્હી FSLના અધિકારીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના જણાવી. અધિકારીએ બાળકની માહિતી માંગી અને ખબર પડી કે બાળકના હાથમાં એક એવી વોચ છે કે જેના આધારે તેનું લોકેશન મેળવી શકાય. FSLના અધિકારીએ ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ કરતા ખબર પડી કે બાળક આગરામાં છે. દિલ્હી FSLના અધિકારી પંકજએ આગરાના FSLના અધિકારી હેમંત કુમાર સાથે વાત કરી. હેમંત કુમારે દિલ્હીના અધિકારીની સૂચના મુજબ ડિરેક્શન શોધવાની કોશિશ કરી અને CCTV ફૂટેજ ચેક કર્યા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થશે કોરોના વાઈરસનો ટેસ્ટ, બીજે મેડિકલ કોલેજમાં શરૂ કરાશે ટેસ્ટિંગ લેબ

CCTVમાં એ ગુમ થયેલો બાળક દેખાયો અને હેમંત કુમારે આસપાસના વ્યક્તિને પૂછપરછ કરી તો એક જગ્યાએ બાળક ઉભો હતો. હેમંત કુમાર તેમની પાસે ગયા અને ત્યાંથી તેના માતા પિતાને ફોટો મોકલ્યો. જે બાદ તેમના માતા પિતાએ ઓળખાણ કરી અને તેમને પરત સોંપવામાં આવ્યો. જો ટેકનોલોજીની યોગ્ય મદદ લેવામાં આવે તો તમામ ગુમ લોકોને ઝલદી શોધી શકાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:10 am, Wed, 12 February 20

Next Article