Vadodara : રાવપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, સાત દુકાનોના તાળા તોડીને ચોરીનો પ્રયાસ

|

Aug 13, 2021 | 6:27 PM

જેમાં શટર તોડતા 4 થી 5 તસ્કરોની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

વડોદરામાં દિવસેને દિવસે ચોરી અને લુંટફાટની ઘટના વધતી જઈ રહી છે ત્યારે વડોદરા(Vadodara)માં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં રાવપુરા વિસ્તારમાં અલગ અલગ 7 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી(Theft)કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં શટર તોડતા 4 થી 5 તસ્કરોની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સતત વધી રહેલા ચોરીના બનાવોને ડામવા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

આ પણ વાંચો : Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત

Published On - 6:24 pm, Fri, 13 August 21

Next Video