ભાવનગર: મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈ તળાવમાં ડૂબ્યા, જુઓ VIDEO

|

Jul 19, 2019 | 12:58 PM

ભાવનગરના મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈઓ તળાવમાં ડૂબી જતા ચકચાર મચી ઉઠી છે. મોંટૂ બારોટ અને ઓમ બારોટ નામના બંને ભાઈઓ ભેંસ ચરાવવા નિકળ્યા હતા. આ સમયે નાનો ભાઈ અચનાક તળાવમાં ડૂબી ગયો હતો. જે બાદ મોટો ભાઈ, નાના ભાઈને બચાવવા તળાવમાં કુદ્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

ભાવનગર: મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈ તળાવમાં ડૂબ્યા, જુઓ VIDEO

Follow us on

ભાવનગરના મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈઓ તળાવમાં ડૂબી જતા ચકચાર મચી ઉઠી છે. મોંટૂ બારોટ અને ઓમ બારોટ નામના બંને ભાઈઓ ભેંસ ચરાવવા નિકળ્યા હતા. આ સમયે નાનો ભાઈ અચનાક તળાવમાં ડૂબી ગયો હતો. જે બાદ મોટો ભાઈ, નાના ભાઈને બચાવવા તળાવમાં કુદ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ તળાવમાં ડૂબી ગયો. હાલ એક ભાઈનો મૃતદેહ મળી આવ્યો છે અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને મોટા ભાઈની શોધખોળ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article