SURAT : 19 લાખનો નકલી ઘીનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

|

Jan 26, 2021 | 12:59 PM

SURAT : શહેરના પૂણા વિસ્તારમાંથી નકલી ઘીનો  જથ્થો ઝડપાયો છે. પૂણા પોલીસે ગોડાઉનમાંથી 19 લાખનું નકલી ઘી ઝડપી પાડયું છે.

SURAT : શહેરના પૂણા વિસ્તારમાંથી નકલી ઘીનો  જથ્થો ઝડપાયો છે. પૂણા પોલીસે ગોડાઉનમાંથી 19 લાખનું નકલી ઘી ઝડપી પાડયું છે. આ  સાથે નકલી ઘી વેચનાર 2 આરોપીની ધરપકડ થઇ છે.

 

 

Next Video