સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

|

Jan 25, 2020 | 8:24 AM

રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. દીપગૃપના સંચાલકો કરોડો લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ફરાર થયા છે. ગૃપના સંચાલકો 50 મહિનાની માસિક સ્કિમના નામે ગૃપના સભ્યો બનાવી રૂ.1000 ઉઘરાવતાં હતાં અને છેલ્લા કેટલાય સમયથી ઓફીસ બંધ રહેતા લોકોમા ફફડાટ ફેલાયો છે. અંતે ભોગ બનનાર સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ કૌભાંડી દીપગૃપનો સંચાલક […]

સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

Follow us on

રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. દીપગૃપના સંચાલકો કરોડો લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ફરાર થયા છે. ગૃપના સંચાલકો 50 મહિનાની માસિક સ્કિમના નામે ગૃપના સભ્યો બનાવી રૂ.1000 ઉઘરાવતાં હતાં અને છેલ્લા કેટલાય સમયથી ઓફીસ બંધ રહેતા લોકોમા ફફડાટ ફેલાયો છે. અંતે ભોગ બનનાર સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ કૌભાંડી દીપગૃપનો સંચાલક કિશોર ઠુંમર નામનો શખ્સ સ્કિમ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્કસનું ‘લો’લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ

Next Article