વડોદરામાં યુવતીને એસિડ એટેકની ધમકી, જુઓ VIDEO

|

Aug 28, 2019 | 11:24 AM

વડોદરામાં એક યુવતીને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે. જો તે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકવાની ધમકી યુવકે આપી હતી. સુશેન વિસ્તારમાં રહેતી એક યુવતીને ધમકી આપી હતી. ધમકી આપનાર પિતા અને પુત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સુશેન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ 2 દિવસ પહેલાં યુવતી પર લગ્ન કરવાનું […]

વડોદરામાં યુવતીને એસિડ એટેકની ધમકી, જુઓ VIDEO

Follow us on

વડોદરામાં એક યુવતીને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે. જો તે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકવાની ધમકી યુવકે આપી હતી. સુશેન વિસ્તારમાં રહેતી એક યુવતીને ધમકી આપી હતી. ધમકી આપનાર પિતા અને પુત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સુશેન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ 2 દિવસ પહેલાં યુવતી પર લગ્ન કરવાનું દબાણ કર્યું હતું અને યુવતીએ લગ્ન કરવાની ના પાડતા એસિડ એટેકની ધમકી આપી હતી. ફરિયાદીના ઘરમાં જઈને આરોપીઓએ તોડફોડ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article