વધુ એક વખત સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શર્મસાર થયું છે. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ ઘટવાનું નામ નથી લેતી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. જેમાં 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને વિશ્વામિત્રીની ઝાડીઓમાં લઇ જઈ ૪ નરાધમોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, સગીરાને નિર્વસ્ત્ર કરી વીડિયો પણ બનાવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડોદરાઃ વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ