MEHSANA : ખેરાલુમાં આંગડિયા કર્મી સાથે 8 લાખની લૂંટ, બાઈકસવાર બે યુવાનો લૂંટ ચલાવી ફરાર
Mehsana : Angadia man looted of Rs 8 lakh at knife point

MEHSANA : ખેરાલુમાં આંગડિયા કર્મી સાથે 8 લાખની લૂંટ, બાઈકસવાર બે યુવાનો લૂંટ ચલાવી ફરાર

| Edited By: | Updated on: Aug 06, 2021 | 2:33 PM

ગઈકાલે 5 ઓગષ્ટના રોજ બારડોલીમાં ધોળા દિવસે વેપારી પર અસમાજિક તત્વોએ છાતીમાં ગોળી ધરબી દીધી તો આજે મહેસાણામાં દિવસે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.

MEHSANA : રાજ્યમાં ધોળા દિવસે લૂટ, ફાયરીંગ અને હત્યાની ઘટના બની રહી છે. રાજ્યમાં ગુનાહિત કૃત્યો વધતા કઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે 5 ઓગષ્ટના રોજ બારડોલીમાં ધોળા દિવસે વેપારી પર અસમાજિક તત્વોએ છાતીમાં ગોળી ધરબી દીધી તો આજે મહેસાણામાં દિવસે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. મહેસાણામાં આંગડીયા કર્મી પાસેથી લાખો રૂપિયાની લૂંટ થિયા છે. ખેરાલુના મહેતાવાડ વિસ્તારમાં વસંત અંબાલાલ આંગડિયા પેઢીના કર્મીને બે બાઈકસવાર લૂંટારૂઓએ બતાવી રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી છે અને ફરાર થયા છે. હાલ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી, તસ્કરો CCTV કેમેરામાં કેદ

આ પણ વાંચો : GUJARAT : હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ અને સરકાર સામસામે, જાણો સરકારે શું આદેશ આપ્યા