જૂનાગઢ: અગતરાયમાં એક જ રાતમાં 5 જગ્યાએ ચોરી, જુઓ ચોરીનો LIVE VIDEO

|

Nov 29, 2020 | 7:27 PM

જૂનાગઢના કેશોદમાં આવેલા અગતરાય ગામે ચડ્ડી બનિયાન ગેંગે 5 અલગ અલગ કારખાનાઓમાં 15 હજાર રોકડની ચોરી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઇ હતી. તસ્કરોએ તાળા તોડીને મિલકતોને નુકસાન પહોચાડ્યુ હતુ. નિયમિત રીતે આ પ્રકારની ચોરીની ઘટનાને કારણે કારખાના માલિકોમાં રોષ છે. સીંગદાણા એસોસિએશને દ્વારા મીટિંગ યોજી હતી અને કારખાના માલિકોએ પોલીસને રજૂઆત કરી હતી. […]

જૂનાગઢ: અગતરાયમાં એક જ રાતમાં 5 જગ્યાએ ચોરી, જુઓ ચોરીનો LIVE VIDEO

Follow us on

જૂનાગઢના કેશોદમાં આવેલા અગતરાય ગામે ચડ્ડી બનિયાન ગેંગે 5 અલગ અલગ કારખાનાઓમાં 15 હજાર રોકડની ચોરી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઇ હતી. તસ્કરોએ તાળા તોડીને મિલકતોને નુકસાન પહોચાડ્યુ હતુ. નિયમિત રીતે આ પ્રકારની ચોરીની ઘટનાને કારણે કારખાના માલિકોમાં રોષ છે. સીંગદાણા એસોસિએશને દ્વારા મીટિંગ યોજી હતી અને કારખાના માલિકોએ પોલીસને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: ભાવનગર: યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવા માગ, વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જવાબદાર કોણ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article