જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો… ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

|

Jan 19, 2019 | 1:55 PM

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી. પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું, Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું […]

જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો... ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

Follow us on

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી.

પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું,

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘આ કેસમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા તેમે નિયમો અને કાયદા હેઠળ કેજરીવાલ સરકાર પાસે પરવાનગી કેમ ન લીધી ? શું આપની પાસે લીગલ ડિપાર્ટમેંટ નથી ? જ્યાં સુધી દિલ્હી સરકાર આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગગી નહીં આપે, ત્યાં સુધી અમે તેના પર સંજ્ઞાન નહીં લઇએ. આખરે દિલ્હી પોલીસ દિલ્હી સરકારની મંજૂરી વગર ચાર્જશીટ કેમ દાખલ કરવા માંગે છે?

કોર્ટે ઝાટકણી કાઢતા દિલ્હી પોલીસે કહ્યું કે તે આ કેસમાં 10 દિવસની અંદર કેજરીવાલ સરકાર પાસે અનુમતિ લઈ લેશે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં કન્હૈયા કુમાર સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગત 14 જાન્યુઆરીએ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજો એક આખો ટ્રંક ભરીને લઈને કોર્ટમાં આવી હતી.

ચાર્જશીટમાં જે લોકોને આરોપી બનાવાયા છે, તેમાંથી કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય મુખ્ય આરોપીઓ છે કે જેમને જેલ પણ જવુ પડ્યુ હતું. હાલમાં તેઓ જામીન પર છે. અન્ય આરોપીઓમાં 7 કાશ્મીરી વિદ્યાર્થીઓ મુજીર, મુનીર, ઉમર ગુલ, બશત અલી, રઈસ રસૂલ, આકિબ અને ખાલિદ બટનો સમાવેશ થાય છે.

[yop_poll id=687]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article