Dahod Video: પત્નીનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પતિ પાસે માગી રૂ.90 લાખની ખંડણી, પોલીસે આરોપીઓને ઝડપ્યા

દાહોદ તાલુકાના 46 વર્ષીય વ્યક્તિ પર છેલ્લા દોઢેક મહિનાથી ઠગ ટોળકી જુદા-જુદા મોબાઈલ નંબરથી વોટ્સએપ કોલ કરીને 90 લાખની ખંડણી માગતી હતી અને રૂપિયા નહીં આપે તો તેની પત્નીના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અપાતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 5:23 PM

Dahod : દાહોદમાં પત્નીનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પતિ પાસેથી રૂપિયા 90 લાખની ખંડણી માગવાની ઘટના સામે આવી હતી. જોકે, દાહોદ સાયબર ક્રાઈમની ટીમે વેશપલટો કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દાહોદ તાલુકાના 46 વર્ષીય વ્યક્તિ પર છેલ્લા દોઢેક મહિનાથી ઠગ ટોળકી જુદા-જુદા મોબાઇલ નંબરથી વોટ્સએપ કોલ કરીને 90 લાખની ખંડણી માગતી હતી અને રૂપિયા નહીં આપે તો તેની પત્નીના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અપાતી હતી.

આ પણ વાંચો Dahod Video : દાહોદમાં Tv9ના અહેવાલ ભાદ જાગ્યું તંત્ર, માર્ગ-મકાન વિભાગે શરૂ કર્યું તૂટેલા રસ્તાનું સમારકામ

આ મામલે આધેડે એસ.પી ડૉ.રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતાં સાયબર સેલ અને એસઓજીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન આધેડને ફરીથી ફોન આવતાં ઠગને રૂપિયા લેવા માટે કતવારા હાઇવે બોલાવ્યો હતો. જેમાં ઠગે બેગ મૂકીને જતા રહેવાની શરત મૂકી હતી. બીજી તરફ આ ઘટનાક્રમ દરમિયાન પોલીસ મજૂર બનીને ગોઠવાઈ ગઈ હતી. આધેડ બેગ મૂકીને જતો રહ્યા બાદ આરોપીઓ બેગ લેવા આવ્યા હતા. આ દરમિયાન મજૂરનો વેશમાં ઉભેલી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો   

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">