
Crime Patrol: એક યુવાન પત્રકાર તેના ઘરે પહોંચે છે જ્યારે તેણીને તેના સાથીદારનો એક વોન્ટેડ ગુનેગાર વિશે ફોન આવે છે. તે સમાચાર કવર કરવા જાય છે. ગુનેગાર બુધિયાને શોધવા માટે નવા ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. યુવતીએ તેના રિપોર્ટિંગમાં જણાવ્યું છે કે તેણે બુધિયાને જોયો છે અને તેનો ચહેરો જણાવશે. આ સાંભળીને બુધિયા તણાવમાં આવી જાય છે. બીજી તરફ પોલીસે બુધિયાને પકડવાની યોજના બનાવી છે. એક વ્યક્તિની શોધમાં પોલીસ હેરાન થશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol: એર હોસ્ટેસ સાથે એક દર્દનાક અકસ્માત થશે? જુઓ Video