બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ

|

Nov 10, 2020 | 10:21 PM

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ

Follow us on

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article